મયાશંકર જટાશંકર ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા મયાશંકર જટાશંકર: રસિક, બોધદાયક નવલકથા ‘કિશોરી-૧' (૧૯૦૩)ના કર્તા.