આજ્ઞા તમારી મુજ કાર્યની પ્રેરણા હો મારાં બધાં ગીત તમારી ઉરૈષણા હો એકાન્તમાં, જનગણો વચમાં સદૈવ હું છું તમારું પ્રિય પાત્રઃ ખુમારી એ હો!