છે જિન્દગી ફૂલ શી કોઈની જે હસી હસી સૌરભ ઉત્સરે છે; ને અન્યની ધૂપસળી સમાન જલી જલી મ્હેકનું દેતી દાન. છે મ્હેકવું જીવનનો સ્વભાવ.