મર્મર/જુદાઈ!
Jump to navigation
Jump to search
જુદાઈ!
જરાકે તારી ને મારી વચ્ચે જુદાઈ હોત જો
કેવા આવેશથી ઉગ્ર તને ભેટ્યો હું હોત તો!