મર્મર/પ્રારંભિક
મર્મર
ડૉ. જયન્ત પાઠક
પૉપ્યુલર પ્રકાશન, સુરત.
પ્રકાશક:
એન. કે. ગાંધી
પૉપ્યુલર બુક સ્ટોર
ટાવરરોડ : સુરત.
સર્વાધિકાર લેખકને સ્વાધીન
બીજી સંવર્ધિત આવૃત્તિ
કિંમત : રૂપિયા ૫=૦૦
મુદ્રક :
જોન ઈ. વૉર્નર
મિશન મુદ્રણાલય
મુગલીસરા, સુરત.
ભાઈ રમણને
તું બંધુ, મિત્ર ને મારો સદૈવ હિતચિંતક;
જિન્દગીકાવ્યનો શાણો ને મર્મજ્ઞ વિવેચક.
Such a price
The Gods exact for song:
To become what we sing.
-Matthew Arnold
It is the true more than the new that the poet is after.
-Sri Aurobindo
સૌન્દર્યો સ્રજનાર, માનસતલસ્પર્શી, પ્રસાદી કવિ.
–બ. ક. ઠાકોર