મહાદેવપ્રસાદ ભેગીલાલ કંથારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંથારિયા મહાદેવપ્રસાદ ભેગીલાલ (૨૭-૯-૧૮૮૬) : પ્રવાસલેખક. જન્મસ્થળ નડિયાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં. હોમિયોપથીના ડૉક્ટર. ધવંતરિ’ માસિકના તંત્રી. પત્ર રૂપે લખાયેલ ‘મારો અમેરિકાનો પ્રવાસ’ (૧૯૨૩) તથા અન્ય આરોગ્યવિષયક પુસ્તકો એમના નામે છે.