મહેરુ કરાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.