માણેકલાલ નાનજી અંદરાના

અંદરાના માણેકલાલ નાનજી: ‘ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ' (અન્ય સાથે, ૧૯૦૪) પદ્યકૃતિના કર્તા.