મૂળશંકર ઉમાશંકર આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮): કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ, વ્યવસાય યજમાનવૃત્તિ. ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ (૧૯૬૦), ‘વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એમના પદ્યગ્રંથો છે. ઉપરાંત ‘ગુરુવર વાલ્મીકિ ભવ્ય કથામૃત' (૧૯૫૦) પણ એમના નામે છે.