મોરારજી મથુરાદાસ કામદાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮) : એમના કાવ્યસંગ્રહ ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લોકવાણીની હલકવાળાં ભજનો, કચ્છી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતશૈલીની બોધપ્રધાન કવિતા મળે છે.