મોહનલાલ દાતારામ અગ્રવાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અગ્રવાલ મોહનલાલ દાતારામ (૨૧-૧૨-૧૯૪૪): નવલકથાકાર. જન્મ સુરેન્દ્રનગરમાં. બી.એસસી. સુધીનો અભ્યાસ, વેપારી. ‘અઘોર નગારાં વાગે' ભાગ ૧-૨ (૧૯૮૨, ૧૯૮૩) એમને નામે છે.