યાત્રા/જ્યોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જ્યોત

ઝગી ઝગારી જ્યોત એકલ આભલ કોડિયે,
લખલખ એના સ્રોત ઝળહળ જગની વાડીએ.

ઑક્ટોબર, ૧૯૩૯