યોગેશ જોષીની કવિતા/મારા ઘરે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મારા ઘરે


બારીમાંથી
પાન સૂકું
એકદમ
આવી ચડ્યું;
કોક તો
આવ્યું ચલો
મારા ઘરે.