રણછોડદાસ મોતીલાલ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા.