રતન બે. કકલ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કકલ્યા રતન બે.: એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા’ (૧૯૩૭)ના કર્તા.