રતિલાલ કરુણાશંકર ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા રતિલાલ કરુણાશંકર: ‘પ્રણવનાદ' (૧૯૨૦), ‘કમાણીની કળા’ (૧૯૪૪), ‘કચ્છના સંત અબજી બાપા' (૧૯૪૫), ‘સ્વામી ભાસ્કરાનંદજી અને વિજયકૃષ્ણ ગોસ્વામી', ‘જીવનગીતા' (૧૯૪૯) જેવી રચનાઓના કર્તા.