રમેશ મ. શુક્લનુ સાહિત્યવિશ્વ
- ભાષા
(૧) બૃહદ ગુજરાતી શબ્દાર્થકોશ : ખંડ ૧, ૨ (૨) મધ્યમ ગુજરાતી શબ્દાર્થકોશ (૩) પ્રારંભિક ગુજરાતી શબ્દાર્થકોશ
- સંસ્કૃત સાહિત્ય
સંશોધન : (૧) સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર (૨) સંસ્કૃત કાવ્યસમીક્ષા
સમીક્ષા : (૧) કૃન્તકનો વક્રોક્તિવિચાર (૨) ધ્વનિવિચાર (૩) પ્રત્યભિજ્ઞા
સંપાદન : (૧) આચાર્ય ભામહવિરચિત ‘કાવ્યાલંકાર’ (૨) આચાર્ય રાજશેખરરચિત ‘કાવ્યમીમાંસા’
- નર્મદનું સાહિત્ય
(૧) નર્મકવિતા, ખંડ-૧ (શૌર્યોદ્બોધન અને સ્વદેશાભિમાનની કવિતા), (૨) નમંકવિતા, ખંડ-૨ (હિંદુઓની પડતી અને સંસારસુધારાની કવિતા), (૩) નર્મકવિતા, ખંડ-૩ (પ્રકૃતિ અને જ્ઞાનભક્તિની કવિતા), (૪) નર્મકવિતા, ખંડ-૪ (રતિ અને પ્રીતિની કવિતા), (૫) નર્મકવિતા, ખંડ-૫ (આખ્યાન અને કથાકાવ્યો), (૬) નર્મકવિતા, ખંડ-૬ (નીતિબોધ અને પ્રકીર્ણ વિષયની કવિતા), (૭) નર્મગદ્ય, ખંડ-૧ (ભાષાસાહિત્ય, મહાપુરુષોનાં ચરિત્ર, કથાસાર વ.), (૮) નર્મગદ્ય, ખંડ-૨ (સંસારસુધારો, સ્વદેશ, ધર્મ, શિક્ષણ આદિ), (૯) મારી હકીકત (મૂળ પ્રત ઉપરથી, અપ્રગટ ડાયરી, પત્રાવલિ સાથે), (૧૦) ડાંડિયો (નવજાગરણના મુખપત્રના દુર્લભ ૬૩ અંકોનું અકબંધ સંપાદન), (૧૧) રાજ્યરંગ, (૧૨) નર્મકોશ (૧૩) નર્મકથાકોશ, (૧૪) ધર્મવિચાર, (૧૫) નર્મદના કાવ્યશાસ્ત્રીય ગ્રંથો, (૧૬) નર્મનાટ્યો અને સંવાદો, (૧૭) નર્મવ્યાકરણ, (૧૮) નર્મદની કવિતા (ચયન), (૧૯) નર્મદના નિબંધો (ચયન), (૨૦) મારી હકીકત (શાલેય આવૃત્તિ)
- નર્મદનાં ભાષાંતરો સંશોધન, સંપાદન
(૨૧) શ્રીમદ્ ભગવદગીતા (સમશ્લોકી) (૨૨) દેશવ્યવહારવ્યવસ્થાનાં મૂળ તત્ત્વો
- નર્મદનાં સંપાદનો – સંશોધન, સંકલન
(૨૩) પ્રેમાનંદકૃત શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (૨૪) દયારામકૃત કાવ્યસંગ્રહ (૨૫) નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો (૨૬) પ્રેમાનંદકૃત નળાખ્યાન (૨૭) મનહરપદ
- નર્મદ વિશે – સંશોધન, સંપાદન
(૨૮) નર્મદવૃત્તાંત (૨૯) હકીકત નર્મદની (૩૦) કવિદ્વંદ્વ (કવિ ન્હાનાલાલ) (૩૧) કવિ નર્મદ વિશે વિસરાયેલાં વિવેચનો (૩૨) કવિ નર્મદ વિશે મૂલ્યવાન વિવેચનો
- કવિ નર્મદનું જીવનચરિત્ર – સંશોધનાત્મક
(૩૩) પ્રેમશોર્યઅંકિત - નર્મદ
- નર્મદ વિશે સંશોધન, વિવેચન
(૩૪) નર્મદ - એક સમાલોચના (૩૫) નર્મદદર્શન (૩૬) નર્મદવિવેક (૩૭) નર્મદવિશેષ (૩૮) નર્મદશોધ અને સમાલોચન
- સંશોધન
(૧) કલાપી અને સંચિત્ (૨) સ્નેહાધીન સુરસિંહ (૩) કલાપી- શોધ અને સમાલોચન
- જીવનચરિત્ર - સંશોધનાત્મક
(૪) કલાપીઘટના
- કલાપી સાહિત્ય – સંશોધન, સંપાદન
(૫) કલાપીપત્રસંપુટ (૬) કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો (૭) કલાપીના સ્વીડનબોર્ગીય ગ્રંથો (૮) કલાપીનો કેકારવ (૯) કલાપીનાં શ્રેષ્ઠ કાવ્યો (ચયન)
- સંશોધન, સંપાદન
(૧) નવલરામ (૨) Navalram (૩) नवलराम (૪) નવલરામ-સંચય (૫) નવલગ્રંથાવલિ: ખંડ ૧ (સર્જનાત્મક અને અનુવાદાત્મક સાહિત્ય) (૬) નવલગ્રંથાવલિ : ખંડ - ૨ (ભાષાસાહિત્ય, શિક્ષણ સમાજસુધારો)
- વિવેચન, સંપાદન
(૧) પ્રેમાનંદ : એક સમાલોચના (૨) પ્રેમાનંદકૃત ‘ચંદ્રહાસઆખ્યાન’ (૩) પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૪) પ્રેમાનંદકૃત ‘અભિમન્યુઆખ્યાન’ (૫) પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’
(૧) અનુવાક્ (૨) અનુસર્ગ (૩) અન્વર્થ (૪) અનુમોદ (૫) સંભૂતિ(૬) ડોલરરાય માંકડનો કાવ્યતત્ત્વવિચાર (૭) સંપશ્યના (૮) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૯) પરિપશ્યના
- સંશોધન
(૧) ઉમર ખય્યામની રૂબાઈઓ (અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અનુવાદોનું તુલનાત્મક અધ્યયન)
- મધ્યકાલીન સાહિત્ય
(૧) ભાલણ કૃત ‘કાદંબરી’ (૨) અજ્ઞાતકવિ કૃત ‘વસંતવિલાસ’ (૩) પદ્મનાભકૃત ‘કાન્હડદે પ્રબંધ’ (૪) શામળ ભટ્ટની અપ્રગટ પદ્યવાર્તા - ‘પંદરમી વિદ્યા’
- અર્વાચીન સાહિત્ય
(૫) ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ (૬) પ્રલંબિતા (યશવંત ત્રિવેદીની કવિતાના આસ્વાદો) (૭) સવિતાની કવિતા (૮) સૌહાર્દ (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી) (૯) દુર્ગારામ મહેતા ચરિત્ર (મહીપતરામ નીલકંઠ) (૧૦) હિન્દ અને બ્રિટાનિયા (ઇચ્છારામ સૂ. દેસાઈ)
- ચિત્રસંપુટ
(૧) આપણા પ્રતિનિધિ સારસ્વતો
- પ્રકીર્ણ
(૧) લેખનપદ્ધતિ અને પ્રૂફરીડિંગ (૨) લેખનશુદ્ધિ અને લઘુકોશ
- અન્ય સાથે
(૧) અખાના છપ્પા (૨) કુંવરબાઈનું મામેરું (૩) ગુજરાતનું સંસ્કૃતિદર્શન (૪) સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકારચર્ચા (૫) ટૂંકી વાર્તા : સ્વરૂપ અને સાહિત્ય