રવાજી મૂલજી અયાચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અયાચી રવાજી મૂલજી (૧૯૩૦): વતન અને જન્મસ્થળ મોડવદર. ‘પ્રતાપપચીસી', ‘માંડવડો, ‘નો’તા મારવા' (૧૯૪૮) તથા ‘અંજારની હોનારત' એમના નામે છે.