રવિલાલ હરિદાસ કિકાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું વર્ણન આપતી કૃતિ ‘પંચકેદારની યાત્રા'(૧૯૨૧)ના કર્તા.