રવિ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય રવિ: પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ ‘ઉરના સૂર’ (૧૯૬૧)ના કર્તા.