રામચંદ્ર એમ. ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય રામચંદ્ર એમ.: સુબોધ અને રસિક શૈલીમાં લખાયેલી સામાજિક નવલકથા ‘નિર્દોષનાં રુદન' (૧૯૩૫)ના કર્તા.