રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/રા. વિ. પાઠક વિષયક વાઙ્મયસૂચિ
રા. વિ. પાઠક વિષયક વાઙ્મયસૂચિ
૧. રા. વિ. પાઠકના સમગ્ર કાર્ય યા જીવન-વ્યક્તિત્વ વિશે
અનંતરાય મ. રાવળ :
ગાંધીયુગના પંડિત. ઉપચય (પ્ર. આ., ૧૯૭૧), પૃ. ૨૫૭-૨૫૯.
અમૃતલાલ યાજ્ઞિક :
રામનારાયણ પાઠક. ચિદ્ઘોષ (પ્ર. આ., ૧૯૭૧), પૃ. ૧૨૬-૧૩૪.
ઇન્દુલાલ યાજ્ઞિક :
પાઠકજીની પિછાન. પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૨૦૧૧. પૃ. ૧૮૨-૧૮૩.
ઉમાશંકર જોશી :
રામનારાયણ વિ. પાઠક : ગાંધીયુગના સાહિત્યગુરુ. હૃદયમાં પડેલી છબીઓ-૧ (પ્ર. આ. ૧૯૭૭) પૃ. ૪૯-૫૦.
ઉમેશ : ‘સીનાફરોશ’ :
બે સાહિત્યસેવકો : રામનારાયણ પાઠક. કૌમુદી, ડિસેમ્બર, ૧૯૩૦, પૃ. ૩૨૯-૩૩૧.
કરસનદાસ માણેક :
રા. વિ. પાઠક. અક્ષર આરાધના (પ્ર. આ.). પૃ. ૨૧૫-૨૧૬.
કલાવતી વોરા :
રામનારાયણ પાઠક, ગુજરાતના સાહિત્યસર્જકો (પ્ર. આ., ૧૯૫૯). પૃ. ૬૭-૬૯.
કાન્તિલાલ કાલાણી :
રામનારાયણ વિ. પાઠકની સાહિત્યસિદ્ધિ (અપ્રગટ મહાનિબંધ, ૧૯૭૩). પૃ. ૮+૨૯૪+૪.
કાન્તિ સોમપુરા :
સ્વ. પાઠક સાહેબનાં સંસ્મરણો, નવચેતન, ઑક્ટોબર, ૧૯૫૫, પૃ. ૪૯-૫૨.
કિશનસિંહ ચાવડા :
પ્રબુદ્ધ સુરતા. તારામૈત્રક (પ્ર. આ., ૧૯૬૮). પૃ. ૧૧૧-૧૧૪.
જયંત પાઠક :
રામનારાયણ વિ. પાઠક : સર્જક અને વિવેચક (પ્ર. આ, ૧૯૭૦). પૃ.૪+૪+૧૫૯.
જ્યોતીન્દ્ર દવે :
પ્રા. રામનારાયણ વિ. પાઠક. વાઙ્મયવિહાર (રામપ્રસાદ બક્ષી અને અન્ય દ્વારા સંપાદિત. પ્ર, આ., ૧૯૬૪).પૃ. ૪૩૦-૪૩૩.
ઝીણાભાઈ દેસાઈ :
સદ્ગત પાઠકસાહેબ, સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૫૫, પૃ. ૩૮૫-૩૮૬,૩૮૮.
ધીરુભાઈ ઠાકર :
ધૂમકેતુ અને દ્વિરેફ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૨ (પાંચમી આવૃત્તિ, ૧૯૬૭). પૃ. ૨૫૮-૨૬૭.
ધીરુભાઈ પરીખ :
રા. વિ. પાઠક. કવિલોક (પૂર્તિ), જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૧૯૭૨. પૃ.૧-૨, ૩-૪
નગીનદાસ પારેખ :
પ્રાસંગિક નોંધ : શ્રી રામનારાયણ વિ. પાઠક, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર, ૧૯૫૫. પૃ. ૨૫૭.
‘પિપાસુ’ :
શ્રી રામનારાયણ વિ. પાઠક. પ્રસ્થાન, અષાડ, સં. ૧૯૯૩, ૫. ૨૬૫- ૨૬૮.
પ્રાણજીવન વિ. પાઠક :
સ્વ. શ્રી રામનારાયણ પાઠક : અંતિમ દિન. પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૨૦૧૧ પૃ. ૧૮૦-૧૮૧.
બિપિન ઝવેરી :
જુઓ રામપ્રસાદ શુક્લ.
ભૃગુરાય અંજારિયા :
પાઠકસાહેબની જીવનકથાનો એક મણકો. ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૬૫, પૃ. ૪૨-૪૪.
મગનભાઈ પ્ર. દેસાઈ :
શ્રી પાઠકસાહેબ. શિક્ષણ અને સાહિત્ય, સપ્ટેમ્બર, ૧૯૫૫, પૃ. ૨૫૭-૨૫૮.
મધુકર રાંદેરિયા :
હસતા ફિલસફ રામનારાયણભાઈ, ઘરદીવડા (પ્ર. આ., ૧૯૫૮). પૃ. ૧૫૧-૧૫૭.
યશવંત શુક્લ :
‘વત્સલ મિત્ર’, કુમાર, સપ્ટેમ્બર, ૧૯૫૫, પૃ. ૩૩૬-૩૩૭.
સ્વ. રામનારાયણ વિ. પાઠક. કુમાર, સપ્ટેમ્બર, ૧૯૫૫. પૃ. ૩૩૭-૩૩૮, ૩૬૮.
રણછોડજી કે. મિસ્ત્રી :
પાઠકસાહેબ : થોડાં સંસ્મરણો. પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૨૦૧૧. પૃ. ૨૦૯-૨૧૧.
પાઠકસાહેબ, ‘પ્રસ્થાન’ અને હું. પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૨૦૧૧, પૃ. ૧૮૭-૧૮૮.
રમણ કોઠારી :
શ્રી રામનારાયણભાઈ – અધ્યાપક તરીકે. અવલોકન (પ્ર. આ., ૧૯૬૧). પૃ. ૧૪૩-૧૪૭.
રમેશ હરિદત્ત પાઠક :
સ્વ. બટુમામા (રામનારાયણ પાઠક). નવચેતન, નવેમ્બર, ૧૯૫૫. પૃ. ૩૪૯-૩૫૧.
રસિકલાલ છો. પરીખ :
કેટલાંક સંસ્મરણો. બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર, ૧૯૫૫. પૃ. ૨૬૫.
રામનારાયણભાઈનું પ્રથમ કાવ્ય : કેટલાંક સંસ્મરણો. પ્રસ્થાન, ભાદ્રપદ, સં. ૨૦૧૧. પૃ. ૧૮૪-૧૮૬.
સ્વ. બટુભાઈ. સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૫૫. પૃ. ૩૮૦-૩૮૨.
[‘જનસત્તા’(૨૮-૮-૧૯૫૫)માં પણ પ્રકાશિત.]
રામપ્રસાદ શુક્લ (અને બિપિન ઝવેરી) :
રામનારાયણ પાઠક. આપણું સાહિત્ય (દ્વિ. આ., ૧૯૭૧). પૃ. ૨૬૭-૨૭૦.
શંકરલાલ ગં. શાસ્ત્રી :
શ્રી રામનારાયણ વ. પાઠક, સાહિત્યને ઓવારેથી (દ્વિ. આ., સં. ૧૯૯૫). પૃ. ૬૭–૭૨.
શારદાબહેન મહેતા :
સદ્ગત શ્રી રામનારાયણ પાઠક, સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૫૫, પૃ. ૪૪૩-૪૪૪.
સુરેશ દલાલ :
પૂર્વ સૂરિઓનો પરિચય : ૮. રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’. અપેક્ષા (પ્ર. આ., ૧૯૬૮). પૃ. ૧૪૪-૧૪૭.
સુસ્મિતા મ્હેડ :
પાઠકસાહેબના સર્જનનો પ્રધાન સૂર. અધિગમ (પ્ર. આ., ૧૯૬૩). પૃ. ૧૫૦-૧૫૭.
સુંદરજી બેટાઈ :
૭૫મી જન્મજયંતી પ્રસંગે [સદ્. રામનારાયણ પાઠક]. સુવર્ણમેઘ (પ્ર. આ., ૧૯૬૪). પૃ. ૨૬૫-૨૬૯.
સુંદરમ્ :
શ્રી પાઠકસાહેબ : એક સ્મૃતિમાલા. સમર્ચના (પ્ર. આ., ૧૯૭૮). પૃ. ૧૬૨-૨૦૪.
હરસિદ્ધભાઈ દિવેટિયા :
સદ્ગત રામનારાયણભાઈ. સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૫૫. પૃ. ૩૭૮-૩૭૯.
હીરાલાલ ત્રિ. પારેખ :
રામનારાયણ વિશ્વનાથ પાઠક. ગ્રંથ અને ગ્રંથકાર – પુ. ૧, સને ૧૯૩૦ (પ્ર. આ., ૧૯૩૦). પૃ. ૧૭૦-૧૭૨.
૨. રા. વિ. પાઠકના કવિતા-કાર્ય વિશે
(અ) ‘શેષ’ અને તેમની કવિતા
ઉમાશંકર જોશી :
‘રંગબેરંગી મોતીઓ’. પ્રતિશબ્દ (પ્ર. આ., ૧૯૬૭). પૃ. ૧૧૫-૧૧૮.
જયંત પાઠક :
પ્રકરણ : ૬ : ત્રીશીના કેટલાક કવિઓ : શેષ આધુનિક કવિતાપ્રવાહ (દ્વિ. આ., ૧૯૬૫). પૃ. ૧૯૨-૧૯૯.
(આ) ‘શેષનાં કાવ્યો’
અનંતરાય મ. રાવળ :
સાડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મયઃ શેષનાં કાવ્યો, ગ્રંથસ્થ વાઙ્મય (પ્ર. આ., ૧૯૬૭), પૃ. ૧૩-૧૫.
અમૃતલાલ યાજ્ઞિક :
શેષનાં પ્રણયકાવ્યો. ચિદ્ઘોષ (પ્ર. આ., ૧૯૭૧). પૃ. ૧૩૫-૧૪૨.
ચંદ્રશંકર ભટ્ટ :
શેષના ચિંતન કાવ્યો. સંનિધિ (પ્ર. આ., ૧૯૭૬), પૃ. ૨૦૭-૨૨૭.
શેષના પ્રાર્થનાકાવ્યો. સંનિધિ (પ્ર. આ, ૧૯૭૬), પૃ. ૨૨૯-૨૪૨,
ઝવેરચંદ મેઘાણી :
કૌમુદી-અસ્ત સાગરની અમાસ-ભરતી. પરિભ્રમણ-૨ (પ્ર. આ., ૧૯૪૭). પૃ. ૨૦૯-૨૨૦.
ડોલરરાય રં. માંકડ :
શેષનાં ઉપમાચિત્રો. કાવ્યવિવેચન (પ્ર. આ., ૧૯૪૯), પૃ. ૧૦૧-૧૧૪.
મનસુખલાલ મ. ઝવેરી :
શેષનાં કાવ્યો. પર્યેષણા (પ્ર. આ., ૧૯૫૩). પૃ. ૧૧૭-૧૨૫.
વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી
કાવ્યજ્ઞની કવિતા. વિવેચના (દ્વિ. આ., ૧૯૬૪), પૃ. ૧૫૬-૨૦૨.
સુંદરમ્ :
શેષના કાવ્યો : એક રસદર્શન. અવલોકના (પ્ર. આ., સં. ૨૦૨૧). પૃ. ૧૫૫-૧૭૭.
હીરાબહેન પાઠક :
શેષનો વિશેષ. વિદ્રુતિ (પ્ર. આ.. ૧૯૭૪), પૃ. ૨૦૧-૨૧૪.
(ઇ) ‘વિશેષ કાવ્યો’
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ :
‘શેષ’માં થોડાંક વિશેષ કાવ્યો. અન્વીક્ષા (પ્ર. આ., ૧૯૭૦), પૃ. ૧૪૮-૧૫૩.
ઈશ્વરલાલ ૨. દવે
વિશેષ કાવ્યો. ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-૧૯૫૯ (પ્ર. આ., ૧૯૬૫). પૃ. ૭૬-૭૯.
ચંદ્રકાન્ત મહેતા :
વિશેષના કાવ્યો. કવિતાની રમ્ય કેડીએ (પ્ર. આ., ૧૯૭૧). પૃ. ૧૭૧-૧૭૯.
રસિકલાલ છો. પરીખ :
પુરોવચન (વિશેષ કાવ્યો). પુરોવચન અને વિવેચન (પ્ર. આ., ૧૯૬૫). પૃ. ૧૨૭-૧૬૨
(ઈ) કાવ્યકૃતિઓનો આસ્વાદ યા વિવરણ
ઈશ્વરલાલ ર. દવે :
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે. સાહિત્યગોષ્ઠિ (પ્ર. આ., ૧૯૭૧), પૃ. ૧૦૭-૧૧૩.
ઉશનસ્ :
‘આતમરામને’નો આસ્વાદ. ઉપસર્ગ (પ્ર. આ., ૧૯૭૩). પૃ. ૨૬૩-૨૬૭.
જયંત કોઠારી :
માણસાઈનું કાવ્ય. અનુષંગ (પ્ર. આ., ૧૯૭૭), પૃ. ૧૯૬-૨૦૦.
[‘વૈશાખનો બપોર’ વિશે.]
ધીરુભાઈ ઠાકર અને અન્ય (સંપા) :
તુકારામનું સ્વર્ગારોહણ : ટિપણ. આપણાં ખંડકાવ્યો (પ્ર. આ.. ૧૯૫૭), પૃ. ૨૭૭-૨૮૧.
ફકીરમહમદ મનસૂરી :
‘મંગળત્રિકોણ’નું કાવ્યસૌન્દર્ય. સંસ્કૃતિ, જૂન, ૧૯૬૬, પૃ. ૨૨૬- ૨૨૭, ૨૨૫.
બલવંતરાય ક. ઠાકોર :
એક કારમી કહાણી. આપણી કવિતાસમૃદ્ધિ (૧૯૭૧). પૃ. ૨૩૮–૨૩૯.
પાંદડું પરદેશી. આપણી કવિતાસમૃદ્ધિ (૧૯૭૧). પૃ. ૧૬૩-૧૬૪.
સિંધુનું આમંત્રણ. આપણી કવિતાસમૃદ્ધિ (૧૯૭૧). પૃ. ૨૩૨-૨૩૬.
ભગવત સુથાર :
છેલ્લું દર્શન. નવચેતન, ડિસેમ્બર, ૧૯૭૧. પૃ. ૪૮૫-૪૮૮.
ભાલ મલજી :
પરણામ મારા. સમિધ-૨(સુરેશ દલાલ અને દીપક મહેતા સંપાદિત, પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૪૦૨-૪૦૫.
મનસુખલાલ મ. ઝવેરી :
ઉદધિને. આપણો કવિતા-વૈભવ (પ્ર. આ., ૧૯૭૪). પૃ ૭૨-૭૫.
વેણીભાઈ પુરોહિત :
સખી! જો. કાવ્યપ્રયાગ (પ્ર. આ., ૧૯૭૮). પૃ. ૫૭-૫૮.
હરીન્દ્ર દવે :
છેલ્લું દર્શન. કવિ અને કવિતા (પ્ર. આ., ૧૯૭૧). પૃ. ૩૫-૩૬.
સુરેશ જોષી :
જતો ’તો સૂવા ત્યાં. ગુજરાતી કવિતાને આસ્વાદ (પ્ર. આ., ૧૯૬૨), પૃ. ૨૭-૩૨.
હીરાબહેન પાઠક :
આસ્વાદ : કરુણ-મંગલ છેલ્લું દર્શન. કવિલોક, જાન્યુઆરી, ૧૯૭૬ પૃ. ૨૩-૨૯.
તુકારામનું સ્વર્ગારોહણ. કાવ્યભાવન (પ્ર. આ., ૧૯૬૮), પૃ. ૯૬-૧૩૬.
મૃત્યુ - કરુણનો જ વિભાવ?. કાવ્યભાવન (પ્ર. આ., ૧૯૬૮), પૃ. ૧૭-૩૦. [‘બુદ્ધનું નિર્વાણ’ કાવ્યની ચર્ચા એમાં સમાવિષ્ટ.]
૩. રા. વિ. પાઠકનાં નાટકો વિશે
ઈશ્વરલાલ ર. દવે :
કુલાંગાર, સાહિત્યગોષ્ઠિ (પ્ર. આ., ૧૯૭૧), પૃ. ૨૮૦-૨૮૭.
ચુનીલાલ મડિયા :
ડાબા હાથની દડાફેંક, ગ્રંથગરિમા (પ્ર. આ.). પૃ. ૧૮-૨૧.
રસિકલાલ છો. પરીખ :
દ્વિરેફનાં નાટકો. પુરોવચન અને વિવેચન (પ્ર. આ., ૧૯૬૫). પૃ. ૫૮-૯૦.
૪. રા. વિ. પાઠકના વાર્તા-કાર્ય વિશે
(અ) વાર્તાસંગ્રહો વિશે
ઈશ્વરલાલ ૨. દવે
દ્વિરેફ (રા. વિ. પાઠક). ટૂંકી વાર્તા : શિલ્પ અને સર્જન (પ્ર. આ.). પૃ.૯૦-૧૦૪.
કાકાસાહેબ કાલેલકર :
દ્વિરેફની વાતો. જીવનભારતી (પ્ર. આ., ૧૯૩૭). પૃ. ૧૮૯-૧૯૦.
કુંજવિહારી મહેતા :
દ્વિરેફની વાતો - ૧. ત્રણ વિવેચનો (પ્ર. આ) પૃ. ૧-૧૮.
ગગનવિહારી મહેતા અને સૌદામિની મહેતા :
અવલોકનો : કટાક્ષમય દૃષ્ટિ. કૌમુદી, કાર્તિક-પોષ, ૧૯૮૫, પૃ. ૧૬૭-૧૭૮ [‘દ્વિરેફની વાતો-૧’ વિશે.]
જયંત પાઠક અને રમેશ શુક્લ :
દ્વિરેફ (રામનારાયણ પાઠક)ની વાર્તાકલા. ટૂંકી વાર્તા સાહિત્ય અને સ્વરૂ૫, પૃ. ૧૪૯-૧૮૨.
જયંતિ દલાલ :
માસની કિતાબ : દ્વિરેફની વાતો-ભાગ ૩જો. રેખા, જુલાઈ, ૧૯૪૨, પૃ. ૭૮-૮૨.
જિતેન્દ્ર દવે :
દ્વિરેફની વાર્તાકલા. આસ્વાદ (પ્ર. આ.). પૃ. ૮૩-૯૬.
જ્યોતીન્દ્ર હ. દવે :
ચોત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મયઃ દ્વિરેફની વાતો ભાગ-૨. ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-૧૯૩૪ (પ્ર. આ., ૧૯૩૯). પૃ. ૪૪-૪૭.
ઝવેરચંદ મેઘાણી :
મૃદુ કાતિલ વ્યંગના તાણાવાણા. પરિભ્રમણ-૩ (પ્ર. આ., ૧૯૪૭). પૃ. ૧૭૨-૧૭૪. [‘દ્વિરેફની વાતો-૨’ વિશે.]
ધનસુખલાલ મહેતા :
દ્વિરેફની વાતો-૩. આરામખુરશીએથી (પ્ર. આ., ૧૯૪૫). પૃ. ૧૬૨-૧૭૦.
ભરતકુમાર ઠાકર :
દ્વિરેફની વાર્તાકલા. શબ્દસલિલ (પ્ર. આ.) પૃ. ૨૧૧-૨૨૬. [‘દ્વિરેફ- ની વાતો-૧’ વિશે.]
મનસુખલાલ મ. ઝવેરી :
બેતાલીસના ગ્રંથસ્થ વાઙ્મયમાંથી : દ્વિરેફની વાતો-૩. અભિમગ (પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૨૨૬-૨૨૯.
રસિકલાલ છો. પરીખ :
દ્વિરેફની વાતો. પુરોવચન અને વિવેચન (પ્ર. આ., ૧૯૬૫), પૃ. ૫-૩૨.
(આ) વાર્તાકૃતિ વિશે.
ચંદ્રકાન્ત ટોપીવાળા :
‘જમનાના પૂર’નું પ્રતીકસંવિધાન, સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૬૯. પૃ. ૯-૧૧.
બકુલ રાવલ :
દ્વિરેફકૃત ‘જમનાનું પૂર’. પરિતોષ (પ્ર. આ., ૧૯૭૭), પૃ. ૮૩-૮૬.
ધીરુભાઈ પરીખ :
જમનાનું પૂરઃ પ્રતિપૂરનો વાર્તાપ્રયોગ, પરબ, ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૭૮. પૃ. ૨૭૮-૨૮૪.
રઘુવીર ચૌધરી :
પાંચ વાર્તા : ચાર તબક્કા. બુદ્ધિવિજય, વાર્તાવિશેષ (પ્ર. આ., ૧૯૭૩). પૃ. ૫૩-૫૬.
રમણલાલ પાઠક :
‘ગોવિંદનું ખેતર’ અને ‘મુકુંદરાય’ની ફેરવિચારણા. નવચેતન, એપ્રિલ, ૧૯૭૭, પૃ. ૨૫-૩૨.
૫. રા. વિ. પાઠકના નિબંધો વિશે
(અ) નિબંધકાર રામનારાયણ વિશે
પ્રવીણ દરજી :
ગાંધીયુગનું નિબંધસાહિત્ય : રામનારાયણ વિ. પાઠક (સ્વૈરવિહારી).
નિબંધ : સ્વરૂપ અને વિકાસ (પ્ર. આ., ૧૯૭૫). પૃ. ૨૨૪-૨૨૭,
(આ) ‘સ્વૈરવિહાર’ (૧ અને ૨)
અનંતરાય મ. રાવળ :
સાડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સ્વૈરવિહાર ભાગ : ૨. ગ્રંથસ્થ વાઙ્મય (પ્ર. આ., ૧૯૬૭), પૃ. ૬૬-૬૭.
ગગનવિહારી મહેતા :
અવલોકન : હસતા ફિલસૂરઃ સ્વૈરવિહાર, કૌમુદી, જુલાઈ, ૧૯૩૧. પૃ. ૪૯-૫૬.
ચંદ્રકાન્ત મહેતા :
ઓગણીસસોછાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય હળવા નિબંધો : સ્વૈરવિહાર (તૃ. આ.). ગુજરાત સાહિત્યસભા-કાર્યવહી-સને ૧૯૬૬ (પ્ર. આ., ૧૯૭૦) પૃ. ૧૩૧.
જ્યોતીન્દ્ર દવે :
હાસ્યરસનો વિકાસ : સ્વૈરવિહારી, સાહિત્યપરામર્શ (દુર્ગાશંકર શાસ્ત્રી અને અન્ય સંપાદિત, પ્ર. આ., ૧૯૪૫), પૃ. ૪૭-૪૮.
મધુસૂદન પારેખ :
ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ : સ્વૈરવિહારી (રામનારાયણ પાઠક). આવિર્ભાવ (પ્ર. આ., ૧૯૭૩). પૃ. ૨૯-૩૧.
મનસુખલાલ મ. ઝવેરી :
પુસ્તક પરિચય : સ્વૈરવિહાર-ભાગ બીજો. પ્રસ્થાન, જેઠ, સં. ૧૯૯૪. પૃ. ૧૯૯-૨૦૦.
રામપ્રસાદ પ્રે. બક્ષી :
હળવા નિબંધો : રામનારાયણ પાઠક. વાઙ્મયવિમર્શ (દ્વિ. આ., ૧૯૭૦). પૃ. ૪૪૨-૪૪૫.
વ્રજરાય દેસાઈ :
ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પ્રકીર્ણ : સ્વૈરવિહાર-૧ (દ્વિ. આ.) ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-૧૯૩૯-૪૦ (પ્ર. આ.). પૃ. ૯૭-૯૮.
(ઇ) ‘મનો વિહાર’
ઉપેન્દ્ર છ. પંડ્યા :
છપ્પનનું ગ્રંથસ્થ વાઙ્મય : પ્રવાસ-નિબંધ-ચિંતન : મનોવિહાર. ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-સને ૧૯૫૬ (પ્ર. આ., ૧૯૬૦). પૃ. ૧૧૨-૧૧૬.
હસિત બૂચ :
પ્રા. પાઠકનો મનોવિહાર, અન્વય (પ્ર. આ., ૧૯૬૯), પૃ. ૨૬૮-૨૭૭.
૬. રા. વિ. પાઠકના વિવેચન-કાર્ય વિશે
(અ) વિવેચક રામનારાયણ વિશે
અનંતરાય રાવળ :
વિવેચક પાઠક સમાલોચના (પ્ર. આ., ૧૯૬૬), પૃ. ૪૩૯-૪૪૩.
ઈલા બી. નાયકઃ
રામનારાયણભાઈનું વિવેચન, ૧૯૬૮ [પારંગત માટેનો તપાસ-નિબંધ, ગૂજરાત વિદ્યાપીઠ]
જયંત કોઠારી :
ગુજરાતી સાહિત્યવિવેચન : વળાંકો અને સીમાચિહ્નો : ૪ સૌષ્ઠવરાગી અને કૌતુકરાગી વિવેચનપ્રવાહો : વિવેચનનું વિવેચન (પ્ર. આ., ૧૯૭૩). પૃ. ૩૮-૪૪.
પ્રવીણા મહેતા :
રામનારાયણ પાઠકનું તત્ત્વાન્વેષી વિવેચન. નવચેતન, સપ્ટેમ્બર, ૧૯૭૬. પૃ. ૩૭-૩૯.
રમણલાલ જોશી :
ગુજરાતી વિવેચન સાહિત્ય : રામનારાયણ વિશ્વનાથ પાઠક. શબ્દસેતુ (પ્ર. આ., ૧૯૭૦). પૃ. ૫-૬.
હીરા ક. મહેતા (હીરાબહેન પાઠક) :
શ્રી પાઠક. આપણું વિવેચનસાહિત્ય (પ્ર. આ., ૧૯૩૯). પૃ. ૨૫૯-૨૮૮.
(આ) ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’
મંજુલાલ મજમુદાર :
આડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સાહિત્યવિવેચન : અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો, ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-સને ૧૯૩૮-૩૯ (પ્ર. આ.) પૃ. ૪૬-૪૮.
વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી :
સ્વસ્થ વિવેચન અને કાચ જેવું ગદ્ય. પરિશીલન (પ્ર. આ.). પૃ. ૧૬૮-૧૯૫.
(ઇ) ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’
બલવન્તરાય ક. ઠાકોર :
અવલોકન : રા. રા. રામનારાયણ વિ. પાઠક કૃત ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’. કૌમુદી. જાન્યુઆરી ૧૯૩૪, પૃ. ૭૨-૮૧.
વિજયરાય ક. વૈદ્ય :
ગ્રંથપરિચય : ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, કૌમુદી, જૂન, ૧૯૩૪, પૃ. ૫૬૨.
વિશ્વનાથ મ. ભટ્ટ :
તેત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, વિવેચન મુકુર (પ્ર. આ.) પૃ. ૨૯૪.
(ઈ) ‘આકલન’
ચિમનલાલ શિ. ત્રિવેદીઃ
ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : વિવેચન : આકલન, ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી–સને ૧૯૩૪ (પ્ર. આ., ૧૯૭૨). પૃ. ૧૯૪-૧૯૮.
ધીરુભાઈ ઠાકર :
ગરવું વિવેચન. સાંપ્રત સાહિત્ય (પ્ર. આ., ૧૯૬૮). પૃ. ૩૭૮-૩૮૩.
(ઉ) ‘આલોચના’
અનંતરાય રાવળ :
આલોચના. સમાલોચના (પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૪૩૧-૪૩૪.
રામપ્રસાદ શુક્લ :
માસની કિતાબ : ‘આલોચના’. રેખા, એપ્રિલ, ૧૯૪૫. પૃ. ૨૨-૨૬.
(ઊ) ‘કાવ્યની શક્તિ’ તથા ‘સાહિત્યવિમર્શ’
કો. :
સમાલોચના : કાવ્યની શક્તિ, સાહિત્યવિમર્શ. શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન. ૧૯૪૦, પૃ. ૧૦૬-૧૦૭,
મગનભાઈ પ્ર. દેસાઈ :
‘કાવ્યની શક્તિ’. વિવેકાંજલિ (પ્ર. આ., ૧૯૬૦). પૃ. ૭૯-૮૩.
વિજયરાય ક. વૈદ્ય :
પરિચાયિકા : કાવ્યની શક્તિ, સાહિત્યવિમર્શ, માનસી, જૂન, ૧૯૪૦, પૃ. ૨૭૭-૨૭૮.
વ્રજરાય દેસાઈ :
ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : વિવેચન : ‘કાવ્યની શક્તિ’ અને ‘સાહિત્યવિમર્શ’, ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-૧૯૩૯-૪૦ (પ્ર. આ.), પૃ. ૯૧-૯૪.
હસમુખલાલ મ. કાજી :
સમાલોચના : કાવ્યનો શક્તિ અને સાહિત્યવિમર્શ. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૪૦, પૃ. ૧૮૭-૧૯૮.
(ઋ) ‘કાવ્યપરિશીલન’
હસિત બૂચ :
‘કાવ્યપરિશીલન’. તદ્ભવ (પ્ર. આ., ૧૯૭૬), પૃ. ૧૯૬-૨૦૦.
(એ) ‘નભોવિહાર’
ધીરુભાઈ ઠાકર :
પ્રૌઢ વિવેચકની છેલ્લી કલમપ્રસાદી. સાંપ્રત સાહિત્ય (પ્ર. આ., ૧૯૬૮). પૃ. ૩૮૩-૩૮૭.
હસિત બૂચ :
૧ ઓગણીસસેં એકસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : વિવેચન-સંશોધન : નભોવિહાર. ગુજરાત સાહિત્ય સભા-કાર્યવહી-સને ૧૯૬૧ (પ્ર. આ., ૧૯૬૩), પૃ. ૧૦૨-૧૦૪.
(એ) ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’
અનંતરાય મ. રાવળ :
પિસ્તાળીશનું ગ્રંથસ્થ વાઙ્મય : નર્મદ. ગ્રંથસ્થ વાઙ્મય (પ્ર. આ., ૧૯૬૭). પૃ. ૨૧૯.
મનસુખલાલ મ. ઝવેરી :
મૂલ્યવાન વિવેચનધન, અભિગમ (પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૫૫૦-૫૫૪. [‘નર્મદાશંકર કવિ’ વિશે.]
(ઓ) ‘સાહિત્યાલોક’
નગીનદાસ પારેખ :
સમાલોચના : સાહિત્યાલોક, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૫૫, પૃ. ૧૨૭.
(ઔ) પ્રકીર્ણ મુદ્દાઓ
ઉપેન્દ્ર પંડ્યા :
પત્રમ પુષ્પમ્ : ગુમાનનાં લગ્ન વિશે સ્વ. પાઠક સાહેબનું મંતવ્ય. સંસ્કૃતિ, માર્ચ, ૧૯૫૯, પૃ. ૧૧૪-૧૧૫.
મનસુખલાલ મ. ઝવેરી :
‘કલાપીને સંબોધન’-ચર્ચા. અભિગમ (પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૫૬૮-૫૭૧.
૭. રા. વિ. પાઠકના પિંગલ-કાર્ય વિશે
(અ) ‘ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ’
નગીનદાસ પારેખ
સમાલોચના : ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૧૯૫૩. પૃ. ૨૫૨-૨૫૫.
(આ) ‘પ્રાચીન ગુજરાતી છંદો’
અનંતરાય મ. રાવળ :
‘પ્રાચીન ગુજરાતી છંદો’ [શ્રી રામનારાયણ પાઠક] સમાલોચના (પ્ર. આ., ૧૯૬૬). પૃ. ૪૩૫-૪૩૯.
હરિવલ્લભ ભાયાણી :
સમાલોચના : પ્રાચીન ગુજરાતી છંદો. બુદ્ધિપ્રકાશ, નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯. પૃ. ૩૯૭-૩૯૯.
(ઇ) ‘બૃહત્ પિંગલ’
જ. એ. સંજાના :
બૃહત્ પિંગલ. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ. ૧૯૫૬, પૃ. ૧૧૨-૧૨૫.
૮. રા. વિ. પાઠકના પ્રકીર્ણ સાહિત્ય વિશે
‘નિત્યનો આહાર’
અનંતરાય મ. રાવળ :
પિસ્તાળીશનું ગ્રંથસ્થ વાઙ્મય : નિત્યનો આચાર. ગ્રંથસ્થ વાઙ્મય (પ્ર. આ., ૧૯૬૭). પૃ. ૨૭૧.
મધુકર રાંદેરિયા :
સમાલોચના : નિત્યનો આચાર. શ્રી ફા. ગુ. સ. ત્રૈમાસિક, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૪૮, પૃ. ૯૩-૯૪.
૯. રા. વિ. પાઠકના અનુવાદ-કાર્ય વિશે
દુર્ગાશંકર શાસ્ત્રી :
અવલોકનો : શ્રી મમ્મટાચાર્યકૃત કાવ્યપ્રકાશ (રા. વિ. પાઠક અને ર. છો. પરીખ અનૂદિત). આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો (પ્ર.આ., સં. ૨૦૦૯). ૬૩૧-૬૩૬.
હ. બ. ભિડેઃ
સમકાલીન સાહિત્યપ્રવાહ : કાવ્યપ્રકાશનો ગુજરાતી અનુવાદ, કૌમુદી ત્રૈમાસિક, ચૈત્ર, સં. ૧૯૮૧, પૃ. ૧૭૨-૧૮૪.
૧૦. રા. વિ. પાઠકના સંપાદન-કાર્ય વિશે
(અ) ‘કાવ્યપરિચય’ (ભાગ ૧ અને ૨)
વ્રજરાય દેસાઈ :
ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પાઠ્ય અને સંપાદિત (શિક્ષણ- વિષયક) : કાવ્યપરિચય ભાગ ૧ અને ૨. ગુજરાત સાહિત્ય સભા- કાર્યવહી-સને ૧૯૩૯-૪૦ (પ્ર. આ.). પૃ. ૧૧૯.
(આ) ‘કાવ્યસમુચ્ચય’ (ભાગ ૧ અને ૨)
રસિકલાલ છો. પરીખ :
કાવ્યસમુચ્ચય ભા. ૧. પુરોવચન અને વિવેચન (પ્ર. આ., ૧૯૬૫). પૃ. ૧૬૫-૧૬૯.
વિજયરાય ક. વૈદ્ય :
અર્વાચીન કવિતા. જુઈ અને કેતકી (૧૯૬૩). પૃ. ૧૩૪-૧૪૩.
કેટલાક અન્ય ઉપયોગી ગ્રંથો
૧. અર્વાચીન કવિતા – સુંદરમ્
૨. આપણાં સૉનેટ – સં. ચંદ્રશંકર ભટ્ટ
૩. ઊર્મિકવિતા – ચંદ્રશંકર ભટ્ટ
૪. ઊર્મિકાવ્ય – ચિમનલાલ શિ. ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટ
૫. ગુજરાતી કાવ્યપ્રકારો – ડોલરરાય માંકડ
૬. ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર – હેમન્ત દેસાઈ અને રતિલાલ દવે
૭. ખંડકાવ્ય – ચિનુ મોદી
૮. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) – કૃષ્ણલાલ ઝવેરી
૯. ગુજરાતી સાહિત્યની રૂપરેખા (૧૯૪૯) – વિજયરાય વૈદ્ય
૧૦. જ્ઞાનગંગોત્રી ગ્રંથ - શ્રેણી - ૧૦ અને ૧૧-ગુજરાત દર્શન : સાહિત્ય- ૧ અને ૨ – મુખ્ય સંપાદક : ભોગીલાલ ગાંધી
૧૧. ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા – સં. જયંત કોઠારી
૧૨. નવીન કવિતા વિશે વ્યાખ્યાનો – બલવંતરાય ક. ઠાકોર
૧૩. નિબંધ અને ગુજરાતી નિબંધ – સં. જયંત કોઠારી
૧૪. લિરિક – બલવંતરાય ઠાકોર
૧૫. શૈલી અને સ્વરૂપ — ઉમાશંકર જોશી