રામશંકર ગૌરીશંકર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગો'(૧૮૭૪)ના કર્તા.