લક્ષ્મીદાસ પ્રેમજી કવિ

કવિ લક્ષ્મીદાસ પ્રેમજી : પોકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુસ્તિકા ‘કચ્છી ભાટીઆ મહાજનને અરજ'(૧૮૯૪)ના કર્તા.