વસુધા/હું ચાહું છું
Jump to navigation
Jump to search
હું ચાહું છું
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.