વામનભાઈ પી. ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૦, ૧૦-૭-૧૯૭૭): કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાયે આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘વામન કવન’ (૧૯૭૭) મળ્યો છે.