વાસુદેવ નાથાલાલ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૪-૨-૧૯૪૩): નવલકથાકાર. બી.એ., બી.એડ્. કંકાવટી (તા. ધ્રાંગધ્રા)ની શાળામાં આચાર્ય. એમણે ‘મંગલ સૂત્ર' (૧૯૭૬), ‘તૂટ્યો બંધ – વહ્યાં પૂર’, ‘સંજોગ', ‘ઝૂરતી ઝંખના' વગેરે નવલકથાઓ આપી છે.