વીરમતી કાલિદાસ ઓઝા

ઓઝા વીરમતી કાલિદાસ: અહિંસાનું મહત્ત્વ નિર્દેશતું નાટક ‘અંતિમ ત્યાગ' (૧૯૫૧)નાં કર્તા.