વૃંદાવનદાસ ચિમનલાલ આકુવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આકુવાલા વૃંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાષ્યોનો સંગ્રહ ‘કીર્તનમંજરી' (૧૯૬૪)ના કર્તા.