શશિન્ એન. આડેશરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આડેશરા શશિન્ એન. (૨૬-૧-૧૯૪૭): કવિ. જન્મસ્થળ ધ્રોણ. એમ.એ. અંગ્રેજીના વ્યાખ્યાતા. ‘માધુકરી’ એમનો કાવ્યસંગ્રહ છે.