શશીકાન્ત અભ્યંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અભ્યંકર શશીકાન્ત: રક્તપિત્તના દર્દીઓની મનોવ્યથાનું નિરૂપણ કરતી નવલકથા ‘વ્યથા હું કોને કહું' (૧૯૬૯)ના કર્તા.