શાન્તાબહેન ચીમનલાલ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ શાન્તાબહેન ચીમનલાલ : ૧૯૩૬માં કરેલા કાશમીરના પ્રવાસનું વિગતપ્રચુર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક ‘કાશ્મીર’(૧૯૫૪)નાં કર્તા.