શામજી વિશ્વનાથ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા શામજી વિશ્વનાથ: ‘બોધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમાહાત્મ્ય' તથા ‘ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપતી પદ્યકૃતિઓના કર્તા.