શામળભાઈ પૂંજાભાઈ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ શામળભાઈ પૂંજાભાઈ : કવ્વાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ ‘વટલાયેલા હિન્દુઓ’(૧૯૧૫)ના કર્તા,