શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩૨. ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. ?


સૂર્ય આંધળો
પૃથ્વીની આંખે પાટા
૧૯મા દિવસનું પ્રભાત —

કવિની આંખ…?