zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/નોંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


28 ‘સંસ્કૃતિ' વિષયક નોંધ/ લેખ
(નોંધ : આ વિભાગમાં ‘સંસ્કૃતિ’ વિશે જુદા-જુદા લેખકોએ લખેલાં લેખો/નોંધોની વિગત દર્શાવવામાં આવી છે. ક્યારેક કોઈ લેખનો એક કરતાં વધારે સામયિક/ પુસ્તકમાં સમાવિષ્ટ થયેલો જોવા મળે છે. ‘સંસ્કૃતિ’ના વિશેષાંકો વખતે તંત્રી દ્વારા અપાયેલ નોંધ/ પ્રસ્તાવના/ ભૂમિકા અને સમયરંગમાં આપેલી નોંધોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.)
1 ઉ. જો., ‘સંસ્કૃતિ' વિદાય માગે છે, ‘સંસ્કૃતિ‘, ઑક્ટો.-ડિસે. ૧૯૮૪, પૃ. ૪૮૦-૮૭
- ‘થોડુંક અંગત‘, સંપા. સ્વાતિ જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૧૪૩-૫૦
2 ઉ. જો. (તંત્રી), વિશેષાંક માટેની નોંધ/ પ્રસ્તાવના/ ભૂમિકા
૧. સમયરંગ: અવલોકન (પુસ્તકસમીક્ષા અંક), ‘સંસ્કૃતિ‘, ઑગ.-સપ્ટે. ૧૯૬૩, પૃ. ૨૮૨-૮૪
૨. સમયરંગ: ફલશ્રુતિ (શરતચંદ્રજન્મશતાબ્દીની ભૂમિકા), ‘સંસ્કૃતિ‘, જાન્યુ-ફેબ્રુ. ૧૯૭૭, પૃ. ૨
૩. સમયરંગ: પ્રાકકથન (કવિતાઆસ્વાદ વિશેષાંક), ‘સંસ્કૃતિ‘, ડિસે. ૧૯૭૧, પૃ. ૪૪૫-૪૯
૪. સમયરંગ: અંક ૪૦0-૪૦૧: કાવ્યપ્રતિભાવ વિશેષાંક, ‘સંસ્કૃતિ‘, ઑક્ટો-ડિસે. ૧૯૮૦, પૃ. ૨૪૦; જાન્યુ-માર્ચ ૧૯૮૧, પૃ. ૫
૫. સર્જનનો ચહેરો (‘સર્જકની આંતરકથા‘ વિશેષાંક), ‘સંસ્કૃતિ‘, એપ્રિલ-જૂન ૧૯૮૪, પૃ. ૨૨૭-૩૫
3 ઉ. જો. (તંત્રી), સંપાદકીય-‘સંસ્કૃતિ‘ પ્રકાશન મોકૂફ રાખવાની જાહેરાત, ‘સંસ્કૃતિ‘, જૂન ૧૯૭૫, પૃ. ૧૭૦
4 કનૈયાલાલ પંડ્યા, ‘સંસ્કૃતિ‘ના ‘પ્રતિભા અને પ્રતિભાવ‘ વિશેષાંક વિશે, ‘પરબ‘, જાન્યુ. ૧૯૮૨, પૃ. ૪૦-૪૪
5 કિશોર વ્યાસ, ‘આપણા સામયિક ઢંઢેરાઓ‘-એક અભ્યાસ, ‘પરબ‘, ઑગ. ૧૯૯૮, પૃ. ૫૧-૫૨
6 કુમાર જૈમિની શાસ્ત્રી, ગુજરાતી વિવેચનમાં ‘સંસ્કૃતિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૧૯૮૭
7 કુમાર જૈમિની શાસ્ત્રી, ‘સંસ્કૃતિ‘ સામયિક વિશે..., ‘ઉદ્દેશ‘, જુલાઈ ૨૦૧૧, પૃ. ૭૨૯-૩૨
8 કૃષ્ણવીર દીક્ષિત, ‘સંસ્કૃતિ‘: ઉમાશંકરના જીવનનું (રમણીય) તપોવન, ‘સંસ્પર્શ‘, ડિસે. ૧૯૯૩, પૃ. ૭૯-૯૯
- ‘યુગદ્રષ્ટા ઉમાશંકર‘, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨જી આ., ૨૦૦૪, પૃ. ૩૪૮-૬૨
9 ચંદ્રકાંત શેઠ, ‘સંસ્કૃતિ‘-ગુજરાતની વન-મૅન -એકેડેમીનું મુખપત્ર, ‘પ્રત્યક્ષ‘ જુલાઈ-ડીસે. ૧૯૯૫, પૃ. ૧૫૧-૫૫
- ‘ઉમાશંકર જોશી: ઝલક અને ઝાંખી‘, આર.આર.શેઠની કં., ૨૦૦૩, પૃ. ૧૪૯-૫૭
- ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં‘, સંપા. રમણ સોની, પાર્શ્વ પબ્લિકેશન, ૨જી આ., ૨૦૦૫, પૃ. ૨૩૧-૩૭
10 ચંદ્રકાંત શેઠ, ‘સંસ્કૃતિ‘ (સામયિક), ગુજરાતી વિશ્વકોશ, ખંડ-૨૨, ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટ, પૃ. ૮૫૩-૫૪
11 જયન્ત પંડ્યા, બે વરસની ઘટનાઓ : ‘સંસ્કૃતિ‘ બંધ થાય છે, ‘નિરીક્ષક‘, ૧૭ માર્ચ ૧૯૮૫, પૃ. ૨
12 ધીરુ પરીખ, પત્રકાર ઉમાશંકર, ‘વિવેચક ઉમાશંકર‘, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨જી આ., ૨૦૦૩, પૃ. ૪૨-૫૨
13 નરોત્તમ પલાણ, માસિક ‘સંસ્કૃતિ‘ના છેલ્લા અંક વિશે, ‘પરબ‘, માર્ચ ૧૯૮૦, પૃ. ૧૭૯
- ‘લોચન‘, રંગદ્વાર પ્રકાશન, ૧૯૮૫, પૃ. ૧૫૫-૫૭
14 પૂર્વી મફત ઓઝા, શ્રી ઉમાશંકર જોશી : શતાબ્દીવંદના, ‘તાદર્થ્ય‘, જુલાઈ ૨૦૧૧, પૃ. ૧-૨
15 ભાનુપ્રસાદ પંડ્યા, કવિ પ્રબુદ્ધ નાગરિકનું પ્રેરક પત્રકારત્વ, ‘બુદ્ધિપ્રકાશ‘, ડિસે. ૨૦૧૦, પૃ. ૨૪-૨૫
- ‘ઉભયાન્વય‘, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૫, પૃ. ૪૧-૪૪
16 ભોળાભાઈ પટેલ, આપણે શું જીવી છીએ જ ઓછું ?, ‘મળી માતૃભાષા મને ગુજરાતી‘, આર.આર.શેઠની કં., પુનર્મુદ્રણ ૨૦૦૮, પૃ. ૯૧-૯૪
- ‘અક્ષરશ: ઉમાશંકર‘, આર.આર.શેઠની કં., ૨૦૧૩, પૃ. ૧૧૯-૧૨૧
17 ભોળાભાઈ પટેલ, ‘સંસ્કૃતિ‘ પૂર્ણાહુતિ વિશેષાંક, ‘પરબ‘ માર્ચ ૧૯૮૫, પૃ. ૧-૨
- ‘મળી માતૃભાષા મને ગુજરાતી‘, આર.આર.શેઠની કં., પુનર્મુદ્રણ ૨૦૦૮, પૃ. ૧૧૮-૧૧૯
- ‘અક્ષરશ: ઉમાશંકર‘, આર.આર.શેઠની કં., ૨૦૧૩, પૃ. ૧૧૮-૧૧૯
18 ભોળાભાઈ પટેલ, ‘સંસ્કૃતિ‘ના પચીસ વર્ષ, ‘કાલપુરુષ‘, આર.આર.શેઠની કં., ૧૯૭૯, પૃ. ૧૭૨-૮૦
19 મધુસૂદન પારેખ, ‘સંસ્કૃતિ‘ની રજતજયંતી, ‘બુદ્ધિપ્રકાશ‘, મે ૧૯૭૨, પૃ. ૧૭૮-૭૯
20 યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘નાં પચીસ વર્ષ, ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૬૪-૭૦
21 યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘, ‘મિલાપ‘, ‘ગ્રંથ‘, ‘નિરીક્ષક‘ પછી..., ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૬૦-૬૩
22 યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘ વિદાયમાગે છે, ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૭૧-૭૮
23 રમણલાલ જોશી, ‘સંસ્કૃતિ‘: સંસ્કારવર્ધનનું માસિક, ‘ગ્રંથ‘, એપ્રિલ ૧૯૭૨, પૃ. ૪૪-૪૭, ૫૫
- ‘સમાંતર‘, કુમકુમ પ્રકાશન, ૨જી સંવર્ધિત આ., ૧૯૭૮, પૃ. ૧૫૩-૬૦
24 રમેશ એમ. ત્રિવેદી, ‘સંસ્કૃતિ‘ની સંસ્કારસેવા, ‘શબ્દસમીપે‘, જુલાઈ ૨૦૦૬, પૃ. ૧૪૮-૫૨
25 રમેશ ર. દવે, ‘સંસ્કૃતિ‘, ‘ગુજરાતી સાહિત્યકોશ‘, ખંડ ૩, સાહિત્યિક પ્રકીર્ણ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૯૬, પૃ. ૫૮૧-૮૨
26 રાધેશ્યામ શર્મા, ‘સંસ્કૃતિ‘: સર્જક-સહ-ચિંતનનું સુફલ, ‘નિરીક્ષક‘, ૨૭ ફેબ્રુ. ૧૯૭૨, પૃ. ૧૦-૧૧
27 વી. બી. ગણાત્રા, ‘સંસ્કૃતિ‘ની વસમી વિદાય, ‘નિરીક્ષક‘, ૭ એપ્રિલ ૧૯૮૫, પૃ. ૭