સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમિતાભ રમણલાલ શાહ/અતિથિવિશેષ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સુરતમાં એકવાર પુસ્તકાલયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે જવાનું થયું. ત્યાં પહેલાં મારા પિતાએ, મેં અને યજમાને હોલમાં ઝાડુ કાઢ્યું, બેઠકો ગોઠવી, પુષ્પહાર તૈયાર કર્યા પછી કપડાં બદલવા ધર્મશાળામાં ગયા.