સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગુસ્સે થયા જો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા;
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા....
‘ઘાયલ’, નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.