સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/શસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ મારી પાસે શસ્ત્ર છે જે શબ્દ નામનું, ...
છે શબ્દ ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું.