zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/સંજીવની

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ મારી શાયરી યે સંજીવની છે, ‘ઘાયલ’;
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું!