zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/કોઈ રણને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કોઈ રણને ઠોકર તો મારી જુએ—
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે.