સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇન્દુલાલ ગાંધી/ભૂલવા બેઠાં…

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે —
આવી આવીને આળોટતા હેઠા,
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં…