સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉત્તમ પરમાર/કુલાંગાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ભાજપ અને સંઘ પરિવાર બ્રાહ્મણ-મુલ્લાવાદી, મધ્યયુગીન વિચારધારા ધરાવનાર સંગઠનો છે. એનો પડકાર સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને તેનાં ઉદાત્ત મૂલ્યો સામે છે. દરેક કુટુંબ, દેશ કે ધર્મનો વિનાશ તેના કુલાંગાર દ્વારા જ થયો છે. એ ન્યાયે હિંદુ ધર્મ સામે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મનો કોઈ ભય નથી. જો ભય હોય તો સંઘ પરિવાર જેવા ફાસીવાદી સંગઠનનો જ છે.