સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જવાહરની અભીપ્સા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘ભારતની જીવનગંગામાં ભળી જઈ હું થાઉં અશેષ;
ભારતની માટીમાં મળું, ત્યાં લ્હેરો મુજ સ્વપ્નાંનો દેશ.’