સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/માભૂમિની હૈયાલક્ષ્મી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ડુંગરે ગાવલડી ભાંભરે,
મને રહી રહી સાંભરે;...
ઊભી અદીઠ ક્યાંક ઝાંખરે
ડુંગરે ગાવલડી ભાંભરે —
શું એ માભૂમિની હૈયાલક્ષ્મી આમ ઊંડી આરત રહી રેલી?