સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/વત્સલમૂરત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને