સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હૃદયમાં પડેલી છબીઓ 1

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

ગોવર્ધનરામત્રિપાઠી

ગાંધીજીહિંદમાંઆવીનેદેશનાકર્ણધારબન્યાતેપૂર્વેસંસ્કારરસિયાગુજરાતીનવયુવકોનાંચિત્તનેભરીદઈશકેએવીપ્રેરણામૂર્તિએકગોવર્ધનરામજહતા. ગોવર્ધનરામનીએકછબીતો૧૯૨૦પહેલાંજેમનાંમનોરાજ્યઊઘડવામાંડેલાં, જેમનુંચારિત્રયકાઠુંબંધાવાપામેલું, તેગુજરાતીયુવકોનાહૃદયમાંજઆલેખાયેલીશોધવીરહી. સાક્ષરશ્રીગોવર્ધનરામત્રાપાઠીમુંબઈયુનિવર્સિટીમાંગુજરાતીનાપ્રથમપરીક્ષકહતા. એસવાલોઊંડામાર્મિકતાવાળાકાઢતાપણનમ્રતાથીકહેતા, “અમેતોઅમનેપણકેટલીકશંકાઓહોયતેપ્રશ્નપત્રમાંપૂછીએ. કોકઅમનેસમજાવનારોનીકળીઆવે.”

ચાંપશીભાઈઉદ્દેશી

ગુજરાતથીદૂરકલકત્તામાંરહી‘નવચેતન’ માસિકનુંસંપાદનકરનારચાંપશીભાઈઉદ્દેશીનીસાહિત્યલગનીઅસાધારણહતી. ભાટિયાનોદીકરોવેપાર— ઉદ્યોગમાંજાયઅનેસહેજમાંઝળકે. એબધીજન્મજાતશક્તિચાંપશીભાઈએસાહિત્યલગનીપાછળખરચી. ઘરખોયાનોધંધોલીધો, તોતેછોડયોનહીં; અરધીસદીઉપરાંતનિભાવ્યો. ચીવટ, ખંત, નિયમિતતા, વ્યવહારનિપુણતાએબધું‘નવચેતન’નેએમણેધરીદીધું.

ચુનીલાલવ. શાહ

‘પ્રજાબંધુ’નાતંત્રીશ્રીચુનીલાલવ. શાહએકપીઢપત્રાકારછેઅને‘પ્રજાબંધુ’ દ્વારાવરસોથીએમણેસૌમ્ય, ઠાવકા, નિર્દંશપત્રાકારત્વનીજાણેકેશાળાચલાવીછે; સાહિત્યનેસ્થાનભ્રષ્ટકર્યાવગરલોકોમાંપ્રચાર્યુંછે. એમણેઅદનીકૃતિઓથીઆરંભકરી, સાહિત્યમાંગણનાપામેલી‘રાજહત્યા’ આદિકથાઓસુધીવિકાસકર્યોછેએઘટના, નિષ્ઠાશુંકરીશકેએબતાવીઆપેછે.

ચૂનીલાલમડિયા

મડિયાનીવાર્તાઓછપાવામાંડીકેતરતજશક્તિશાળીલેખકતરીકેએમણેસૌનુંધ્યાનખેંચ્યું. નવુંલખાતું, છપાયેલું, મનેજોવાઆપે; પુસ્તકછપાવવાનીવાતકરે. હુંઠંડુંપાણીરેડું. પહેલુંપુસ્તક‘રાણાનોઘા’ થવુંજોઈએ, એમકહું. છેવટેચૂંટેલીવાર્તાઓનોસંગ્રહ‘ઘૂઘવતાંપૂર’ એમણેતૈયારકર્યો. રસિકલાલભાઈએપ્રેમપૂર્વકએનોઆમુખઆપ્યો. મડિયાનીગુજરાતનાલેખકોમાંગણનાથઈ. કાઠિયાવાડનાજીવનનાંઅનેકસ્તરનીઆત્મીયતાભરીજાણકારીમડિયાધરાવતાહતા. શુંબ્રાહ્મણ, શુંપાટીદાર, શુંવસવાયા, શુંજાગીરદાર — જેવુંપાત્રાએવીએમનીવાણીનીકળે : જાણેએમનેપરકાયા — પ્રવેશનીશક્તિનહોય! વાતચીતમાંઅનેએમનાંલખાણોમાંજીવનનાઅનેકઅનુભવોસંઘેડાઉતારશબ્દબદ્ધથઈનેઆવે, ત્યારેકોઈકોઈવારતોથતુંકેઆએકજનમારાનુંરળતરનહોય — કેટલાયજનમારાનીઅનુભવસમૃદ્ધિમડિયાખોલીરહ્યાછે! બાલ્યાવસ્થામાં, કિશોરાવસ્થામાં, એમનીચેતનાઉપરજીવનનાંકેટકેટલાંચિત્રોછવાઈગયાંહશે? — ચિત્રોજનહિ, એનેવ્યક્તકરવાસમર્થઉચિતશબ્દોપણ? એબાળક, એકિશોરવતનમાંઊછરતોહશેત્યારેએનુંગ્રહણયંત્રાઘણુંજસંવેદનશીલહોવુંજોઈએ. લેખકોનેમાટેબાળપણએએકમોટીઅનુભવ-ખાણહોયછે. સૌરાષ્ટ્રનીભાષાનીતમામગુંજાશ, ભાષાક્ષમતાનુંસમગ્રસપ્તકમેઘાણીપછીમડિયામાંપ્રગટથાયછે. મેઘાણીએએભાષામેળવી, લોકકથાઓમાંખેડી, પોતાનાંસર્જનોમાંયોજી; મડિયાએલઈનેજલેખકતરીકેજન્મ્યાછે. રૂડાપ્રતાપમેઘાણીના.

મુનિજિનવિજયજી

મૂળદેહરાજપૂતનો. જૈનસાધુથયા, વિદ્યાસંપાદનકરી. મહાત્માગાંધીજીએગૂજરાતવિદ્યાપીઠનીસ્થાપનાકરીત્યારેસાથોસાથપુરાતત્ત્વવિદ્યામંદિરશરૂકર્યું. તેનાઆચાર્યપદેમુનિજિનવિજયજીનીનિયુક્તિથઈ. મુનિજીહાડેક્રાંતિવીરહતા. સાંપ્રદાયિકબંધનમાંએરહીશકેએવુંનહતું. જર્મનીનોવિદ્યાનિમિત્તેએમણેપ્રવાસખેડયો. દેશપાછાફરીજેલમાંગયા. પછીશાંતિનિકેતનમાંથોડોકસમયરહ્યા. ભારતીયવિદ્યાભવનમાંઅધ્યક્ષપદકેટલાકસમયમાટેસંભાળ્યું. ગુજરાતઅનેભારતનીજનહીં, આંતરરાષ્ટ્રીયખ્યાતિપ્રાપ્તકરેલએકવિદ્વદવિભૂતિ. પણજીવનનોરસમુખ્ય, શુષ્કપાંડિત્યનોનહીં. મુનિજીએકવિશિષ્ટયુગનીવિશિષ્ટવિરલનીપજસમાહતા. આપણીવચ્ચેઆવીવિભૂતિનુંહોવુંએએકપ્રેરણાસ્રોતસમાનહતું.

ફિરાકગોરખપુરી

શ્રીરઘુપતિસહાયઉર્દૂસાહિત્યમાં‘ફિરાકગોરખપુરી’નાનામેઅગ્રગણ્યકવિતરીકેપ્રસિદ્ધછે. કવિનેજન્મઆપતાંજએમનીમાતામૃત્યુપામેલી. દાઈઓનેહવાલેબાળકઊછર્યો. વર્ષાઋતુમાંઆગિયાચમકેત્યારેએણેદાઈપાસેથીસાંભળેલુંકેઆગિયાઓતેભટકતાઆત્માઓનેરસ્તોબતાવતાદીવાછે. આગિયોબનીનેમાતાનાઆત્માનોભોમિયોબનવાનાંસ્વપ્નાંબાળકસેવેછે. મોટપણમાંએનોભ્રમભાંગેછે. પણઆબધાંનિમિત્તે, માતાનાહેતથીવંચિતરહેલાબાળકનીવેદનાકવિકંઠેઊછળીરહેછેએકસરળ, ઊર્મિમયકૃતિ‘જુગનૂ’માં : મેરીહયાતનેદેખીહૈંબીસબરસાતેં, મેરેજનમહીકેદિનમરગયીથીમાંમેરી. વહમાં, કિશકલભીજિસમાંકીમૈંનદેખસકા, જોઆંખભરકેમુઝેદેખભીનસકી, વહમાં. મૈંવહપિસરહૂંજોસમઝાનહીંકિમાંક્યાહૈ, મુઝેખિલાઈયોંઔરદાઈયોંનેપાલાથા. વહમુઝસેકહતીથીજબઘિરકેઆતીથીબરસાત, જબઆસમાનમેંહરસૂઘટાયેંછાતીથી, બવખ્તે-શામજબઉડતેથેહરતરફજુગનૂઃ દિયેદિખાતેહૈંયહભૂલીભટકીરૂહોંકો. મજાભીઆતાથામુઝકોકુછઉનકીબાતોંમેં, મૈંઉનકીબાતોંમેંરહરહકેખોભીજાતાથા. પરઉસકેસાથહીદિલમેંકસકસીહોતીથી; કભીકભીયેકસકહૂકબનકેઉઠતીથી, યતીમદિલકોમેરેયેખ્યાલહોતાથા : યેશામમુઝકોબનાદેતીકાશઈકજુગનૂ, તોમાંકીભટકીહુઈરુહકોદિખાતારાહ. કહાંકહાંવહબિચારીભટકરહીહોગી, કહાંકહાંમેરીખાતિરભટકરહીહોગી, યેસોચકરમેરીહાલતઅજીબહોજાતી; પલકકીઓટમેંજુગનૂચમકનેલગતેથે. કભીકભીતોમેરીહિચકિયાંસીબંધજાતીં કિમાંકેપાસકિસીતરહમૈંપહુંચજાઉં, ઔરઉસકોરાહદિખાતાહુઆમૈંઘરલાઉં; દિખલાઉંઅપનેખિલૌને, દિખાઉંઅપનીકિતાબ, કહૂંકિપઢકેસૂનાતૂમેરીકિતાબમુઝે.... અન્ધેરીરાતકેપરછાવેંડસનેલગતેહૈં, મૈંજુગનૂબનકેતોતુઝતકપહૂંચનહીંસકતા; જોતુઝસેહોસકેઐમાં, તોવહતરીકાબતા : તૂજિસકોપાલેવહકાગજઉછાલદૂંકૈસે, યેનજ્મતેરેકદમોંપરડાલદૂંકૈસે. ફિરોઝકા. દાવર

ગુજરાતના, બલકેસારાદેશનાજાહેરજીવનનાંઅનેકક્ષેત્રોઉપરપારસીસમુદાયનાઘણાઘણાઉપકારછે. શિક્ષણનાક્ષેત્રામાંછેલ્લાંસોવરસમાંઅનેકઉત્તમસેવકોએનીપાસેથીસાંપડ્યાછે. પ્રો.ફિરોઝકાવસજીદાવર (જન્મ૧૬-૧૧-૧૮૯૨) ૧૯૧૬માંશિક્ષકતરીકેજોડાયાહતા. અધ્યાપનકાર્યનાંપૂરાંપચાસવરસપછીતેઓશિક્ષણક્ષેત્રામાંથીનિવૃત્તથાયછે. તેઓશ્રીસરકારીકૉલેજનાઅધ્યાપકહતાત્યારેસરકારનેઅળખામણાબનીનેપણરાષ્ટ્રીયઉત્થાનનાસમયમાંઅમદાવાદનાયુવકોનેજાહેરસભાઓમાંએમનીવાગ્ધારાનોલાભઆપતા. એસમયમાંપ્રો. દાવરનીવાણીથીઊછરતીપેઢીનેપ્રેરણા-ઉત્સાહમળતાં.

બળવંતરાયક. ઠાકોર

ગુજરાતીભાષાબળૂકીભાષાછે, એનોપરચોક્યાંયમળતોહોયતોતેઅખાનીકવિતામાં, બળવંતરાયનાગદ્યમાંઅનેસરદારવલ્લભભાઈનાંભાષણોમાં. ગુજરાતીબોલીનીવિવિધતળપદીલઢણોએમનાજેટલીસહજતાથીજવલ્લેજકોઈએઅજમાવીહોય. ૧૮૮૮માં‘ભણકાર’ લખ્યુંતેપછી૬૩વરસએકધારીએમનીવાંગ્મય-સાધનાચાલી. આપણાબહુઓછાલેખકોનુંલખાણએકાગ્રઅનુશીલનનુંઅધિકારીહોયછે. પ્રો. ઠાકોરપોતાનાલખાણનીવિચારપ્રેરકતાનેકારણેએઅધિકારહંમેશાંભોગવતાઆવ્યાછે. બળવંતરાયગુજરાતીભાષાનાઇતિહાસમાંએકઅગ્રગણ્યગદ્યકારતરીકેસ્થાનપામશે, તેરીતેઆસદીનાએકપ્રભાવકવિવેચકતરીકેપણસ્થાનપામશે. તેમછતાંએમનાંએબંનેસ્વરૂપોકવિતરીકેનાએમનાસ્વરૂપઆગળગૌણબનીરહેએવુંએમનુંકવિતરીકેનુંઅર્પણછે. એમણેગુજરાતીકવિતામાંસૉનેટઆકારનેસ્થિરકરીઆપ્યો — અનેતેખાસ્સાંદોઢસોઉપરસૉનેટલખીને. ‘મોગરો’, ‘વધામણી’ અને‘જૂનુંપિયેરઘર’ એઆપણીભાષાનીઅમરકૃતિઓમાંસ્થાનપામેલાંએમનાંત્રાણસૉનેટછે.

પંડિતભગવાનલાલ

ગુજરાતનાસીમાડાભેદીનેજેમનીકીર્તિબીજાપ્રાંતોઅનેદેશોમાંપ્રસરીછેઅનેપ્રસરતીરહેશે, એવાગુજરાતીસપૂતોમાંમહાત્માગાંધી, જમશેદજીતાતાઅનેદાદાભાઈનવરોજીનીજોડાજોડજપંડિતભગવાનલાલનુંનામછે. પંડિતજીનુંજીવનએ, હૈયાઉકલતપ્રમાણેહાથલાગેલાક્ષેત્રામાંનમ્રપણેઅવિરતમહેનતકરવાથીમળતીપરમઉજ્જ્વલસિદ્ધિનુંનિદર્શનછે. ભૂતકાળનીસંસ્કૃતિનોવારસોપ્રજાએપૂરતીચીવટથીસંભાળીલેવોજોઈએ, અનેએનાઅમરઅંશોનેનાશમાંથીબચાવવાજોઈએ. એભૂતકાળપ્રત્યેનીફરજમાત્રાનથી, ભવિષ્યપ્રત્યેનીજવાબદારીપણછે. એકસંશોધકતરીકેઆપણાદેશમાંથીઆવોધર્મબજાવનારપંડિતજીજેવાબહુઓછામાણસોનીકળ્યાછે. પંડિતભગવાનલાલનીપ્રતિભાશક્તિએ, “દુખવેઠવાનીઅપારશક્તિ, તેનુંનામપ્રતિભા” એવીકાર્લાઈલનીવ્યાખ્યાનાપુરાવારૂપછે.

મગનભાઈપ્ર. દેસાઈ

શ્રીમગનભાઈનુંપ્રથમપુસ્તક‘સત્યાગ્રહનીમીમાંસા’ ૧૯૩૩માંબહારપડ્યું, ત્યારપછીએમનીપાસેથીઅનેકપુસ્તકોમળતાંરહ્યાંછે. ધર્મતત્ત્વ, ઇતિહાસ, શિક્ષણઅનેભાષા-સાહિત્ય, એમવિવિધવિષયોએમણેખેડયાછે. વિષયનુંતંતોતંતનિરૂપણકરીછૂટવું, આડાઅવળાફંટાવુંનહીં, માર્ગમાંઆવતાભાષાકીયઅવરોધોનાતરતસૂઝેતેતોડકાઢવા, એએમનીશૈલીનુંપ્રધાનલક્ષણછે. ઇતિહાસનાંબેમહત્ત્વનાંપુસ્તકોશ્રીમગનભાઈએઆપ્યાંછે : ‘હિંદનીઅંગ્રેજવેપારશાહી’ અને‘રાજારામમોહનરાયથીગાંધીજી’. મારાખ્યાલપ્રમાણેઅત્યારનાદરેકસુશિક્ષિતેપ્રાચીનસાંસ્કૃતિકવારસોસમજવામાટેશ્રી‘દર્શક’નું‘આપણોવારસોઅનેવૈભવ’ અનેઅર્વાચીનહિંદનાઉત્થાનનેસમજવામાટે‘રાજારામમોહનરાયથીગાંધીજી’ — એપુસ્તકોવાંચેલાંહોવાંજોઈએ. શ્રીમગનભાઈનીવાંગ્મય — સેવામાંથીસૌસાહિત્યસેવીઓમાટેએપાઠરહેલોછેકેનિષ્ઠા, ખંતઅનેપરિશ્રમપૂર્વકશબ્દ-ઉપાસનાકરવામાંઆવે, તોપચીશીજેટલાસમયમાંકેટલુંમહત્ત્વનુંઅર્પણકરીશકાયછે. [‘હૃદયમાંપડેલીછબીઓ’ પુસ્તક]