સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હૃદયમાં પડેલી છબીઓ 2

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઝીણાકાઠિયાવાડનાવતની; ઇંગ્લંડજઈબૅરિસ્ટરથઈઆવીએમણેમુંબઈમાંધારાશાસ્ત્રીતરીકેકારકિર્દીઆરંભીહતી. ત્યારેકોમીએખલાસનાએફિરસ્તાહતા. ૧૯૩૪માંકૉંગ્રેસેધારાસભાઓમાંપ્રવેશવાનોઠરાવકર્યો. હવેપછીનીઝીણાનીનેતાગીરીકોમવાદનાઘેરારંગેરંગાતીચાલી. કૉંગ્રેસબ્રિટિશસત્તાનેપીછેહઠકરાવવામાંસફળથતીઆવતીહતી. બ્રિટિશસત્તાનેપંજોઉઠાવીલેવાનોસમયપાસેનેપાસેઆવતોજતોહતો, તેમતેમતેકોમીવૈમનસ્યનેઉત્તેજનઆપ્યેજતીહતી. ઝીણાએએનોપૂરોલાભલીધો. કૉંગ્રેસબધીસત્તામેળવીહિંદુરાજસ્થાપવામાગેછે, એમકહીઝીણાએમુસ્લિમઆમજનતાનીલાગણીનેકૉંગ્રેસસામેવાળી — મુસ્લિમોનેધિક્કારનોપયગામઆપ્યો. આસંજોગોનેપરિણામેપાકિસ્તાનએએકઅનિવાર્યવસ્તુબનતીગઈ. ઝીણાદસ-બારવરસમાંજપોતાનુંસ્વપ્નસિદ્ધકરીશક્યા. સ્વપ્નસિદ્ધથયુંતેએઝીણાનુંહતુંએટલાજમાટેનહિ, પણવિદાયથતીબ્રિટિશસત્તાનુંપણએસ્વપ્નહતુંતેકારણે. ઝીણાનીજીવનસિદ્ધિનોમુખ્યયશવિદેશીસત્તાનીકુટિલરાજનીતિનેફાળેજાયછે, તેમઆદેશમાંજેઅપૂર્વદ્વેષદાવાનળફૂંકાયોતેનીસંપૂર્ણજવાબદારીપણઆનેતાપરનાખવીન્યાયયુક્તનહિગણાય. એનીજવાબદારીમુખ્યતઃઆપણાપ્રજાશરીરમાંપેઢીઓથીસંચિતથયેલાંવિષનીહતી — અનેએવિષનાઉતારમાટેમથનારઅમૃતપુરુષગાંધીજીનીવાતનસાંભળીએટલેઅંશેઆપણીપેઢીનીપણએજવાબદારીહતી.