સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હૃદયમાં પડેલી છબીઓ 3

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

વસંતજોશી

પ્રો. વસંતજોશીઅમદાવાદમાંકોમર્સકૉલેજમાંવરસોસુધીવાણિજ્યનાવિદ્યાર્થીઓનેઅંગ્રેજીશીખવતા. સાહિત્યનોવિષયલેનારાવિદ્યાર્થીઓનીહોડમાંઊભારહેએટલોસાહિત્યપરિચયએમનાવાણિજ્યવિદ્યાનાવિદ્યાર્થીઓસહેજેપામતા. વસંતભાઈનેભાષાનોસ્વાદહતો. માતૃભાષામરાઠી, પણગુજરાતીસવ્યસાચીનીપેઠેવાપરે. અંગ્રેજીશીખવે. સંસ્કૃતજાણે. પર્શિયનવાંચીશકે. હિંદી, બંગાળી, ઉર્દૂ, કન્નડસરસજાણે. ધીમેધીમેયુરોપનીઅનેકભાષાઓતરફએમનીચેતનાનોપસારોવધતોગયો. દેશમાંવસંતજોશીજેવાઅનેકભાષાવિદગણ્યાગાંઠયાજહશે. કેટલીકભાષાઓમાંપ્રગટથતાસાહિત્યસાથેતેઓસતતસંપર્કમાંહોય. આવાસારસ્વતોપોતાનીઆસપાસસાહિત્યઅનેસંસ્કારનુંએકપ્રોત્સાહકસુગંધમયસમૃદ્ધવાયુમંડલરચીરહેતાહોયછે. વસંતભાઈએનરવોઆનંદજીવનભરપીધો-પાયોઅનેધન્યથયા.

વાડીલાલડગલી

કવિતાનુંવ્યસનહોયએવાવાડીભાઈડગલીજેવાઓછામાણસોમેંજોયાછે. દેશવિદેશનાજૂનાનવાઅનેકકવિઓનીરચનાનોઆનંદએમણેમાણ્યોછે. ડગલીનોકવિતાનોરસએતમારાસુધીપહોંચાડેનહીં, ત્યાંસુધીએમનેજંપનવળે. ‘પરિચયપુસ્તિકાઓ’ અનેકગુજરાતીઅનેગુજરાતબહારનાતેતેવિદ્યાનાવિશારદોપાસેવાડીભાઈલખાવે — વાડીભાઈજલખાવીશકે. જુદીજુદીજાતનામોટેરાઓનીસાથેડગલીનેઆત્મીયતાનોસંબંધ. ભાઈકાકા, ઇન્દુલાલયાજ્ઞિક, એચ. એમ. પટેલઅનેમોરારજીભાઈ — બધાએકમેકથીકેટલાજુદા — ડગલીનાહૃદયમાંબધામાટેઆદર, એબધાનેડગલીમાટેવાત્સલ્ય. એનીચાવીદરેકમાણસને, એનાંબાહ્યવળગણોબાજુરાખી, નિખાલસપ્રેમદ્વારાપહોંચવાનીએમનીફાવટમાંછે.

વિઠ્ઠલરાવદ. ઘાટે

સાહિત્યક્ષેત્રામાંકેટલીકદુરારાધ્યરુચિવાળીવ્યક્તિઓહોયછે, જેબીજાઓનાંલખાણોનેકડકપણેતપાસેછેએટલુંજનહિ, પોતાનેપણએજધોરણેકસેછેઅનેપરિણામેઘણીવારધીમેધીમેકલમજબાજુપરમૂકીદેછે. શ્રીઘાટેએમાંનાએકછે. કેળવણીખાતાનાઅધિકારીતરીકેતેઓગુજરાતમાંઠીકઠીકસમયરહ્યાછે. શિક્ષણકાર્યમાંમળેલીફુરસદમાંએમણેએકઅત્યંતમાર્મિકપુસ્તકઆપ્યુંછે : ‘કાંહીંમ્હાતારે’ (કેટલાકવૃદ્ધો). આમાંનાંરેખાચિત્રોમર્મ, નર્મનેએકજાતનાશાણપણથીખૂબઆકર્ષકબન્યાંછે. (શ્રીગુલાબરાયમંકોડીએએમાંનાંકેટલાંકનાઅનુવાદોઆપેલાછે.) મરાઠીસાહિત્યસંમેલનદૂરદૂરનાંસ્થળોએભરવાનોશિરસ્તોછેતેમુજબ૧૯૫૩માંઅમદાવાદમાંભરાયેલું. તેનાપ્રમુખપદેથીશ્રીઘાટેએમહારાષ્ટ્રપોતાનીમાતાછેતોગુજરાતમાશીછેએમકહીનેગુજરાતીસાહિત્યસાથેનાઆત્મીયતાભર્યાસંબંધનીવાતકરીહતી. વ્યાખ્યાનનેઅંતેએમણેનવીનપેઢીનેઅત્યંતભાવપૂર્ણરીતેકહ્યું : “આમ્હીજાતોં, તુમ્હીરંગકરોઆપુલા — અમેજઈએછીએ, તમેરંગજમાવોતમારો!”

વિદ્યાગૌરીનીલકંઠ

શ્રીવિદ્યાબહેનના૮૨વરસનાઆયુષ્યનોમોટોભાગએમણેશિક્ષણ, સાહિત્યઅનેસમાજસેવાનાંકાર્યોનીજવાબદારીઉઠાવવામાંખરચ્યો. વિદ્યાબહેનએકસન્નારીતરીકેજેચીવટઅનેસજ્જતાથીપોતાનીબધીપ્રવૃત્તિઓચલાવતાંઅનેએમણેજેસન્માનઅનેપ્રેમમેળવ્યાંછે, તેગુજરાતમાંઅનેહિંદુસ્તાનમાંનારીનીપ્રતિષ્ઠાસ્થાપવામાંઘણોમોટોફાળોઆપનારવસ્તુછે. બહુજશાંતિથીચાલતીએમનીબધીકારવાઈપાછળએમનુંવ્યક્તિત્વપ્રગટથતુંબધાપ્રશ્નાોનેઉદારતાથીજોવાનીએમનીમનોવૃત્તિરૂપે. કોઈનેપણવિશેખોટોઅભિપ્રાયનબાંધવો, સામાનેન્યાયકરવાતત્પરરહેવું, અનેહંમેશાંદરેકપરિસ્થિતિમાંથીસારીવસ્તુજોવામથવું — આએમનીસાથેકામકરનારાંઓએમનાજીવનમાંથીજોયાવગરરહીશક્યાંનહીંહોય. શિક્ષણમળતાંએકસન્નારીકુટુંબમાં, સમાજમાંઅનેદેશઆખામાંકેટલીસેવાસુવાસફેલાવીશકેછે, તેનાપુરાવારૂપવિદ્યાબહેનનુંજીવનહતું. જેસમયમાંકન્યાઓનેકેળવણીસુલભનહતીત્યારેએમણેઅનેકકૌટુંબિકતેમજસામાજિકમુશ્કેલીઓવચ્ચેઉચ્ચશિક્ષણલીધું. લગ્નથયાપછીપણભણવાનુંચાલુરાખ્યું; અનેઅભ્યાસમૂકીદેતાં, વળીચાલુકરતાં, છેવટે૧૯૦૧માંતેઓઅનેતેમનાંનાનાંબહેનશ્રીશારદાબહેનગુજરાતનાંપ્રથમબેસ્ત્રીગ્રેજ્યુએટોથયાં. વિદ્યાબહેનભણીશક્યાંઅનેએમનુંવ્યક્તિત્વપૂરીરીતેવિકસ્યું, તેમાંએમનામહાનપતિરમણભાઈનોફાળોકદાચસૌથીમોટોછે. વિદ્યાબહેનેએમનેપોતાના‘જીવનવિધાયક’ તરીકેઓળખાવ્યાહતા. તોરમણભાઈ, જેમનેઆચાર્યઆનંદશંકરે‘સકલપુરુષ’ કહ્યાછેતેમનાજીવનઘડતરમાંપણવિદ્યાબહેનનોફાળોઓછોનહતો. પતિનીઅનેકમુખી — સાહિત્યનીઅનેસમાજની — પ્રવૃત્તિઓમાંએમણેડગલેનેપગલેસાથઆપ્યો. પોતાનીઆજુબાજુનાઆખાસમાજજીવનનેમઘમઘતુંકરવામાંજીવનનીએકેએકક્ષણઆપનારાંઆવાંએકસન્નારીનીવિદાયસાથેગુજરાતનાસાંસ્કૃતિકઇતિહાસનુંએકગૌરવવંતુપ્રકરણપૂરુંથાયછે.

વિષ્ણુપ્રસાદર. ત્રિવેદી

સંસ્કારરસિકગુજરાતજેથોડીકવ્યક્તિઓથીઊજળુંછે, તેમાંનાએકઆપણાઅગ્રગણ્યવિવેચકપ્રો. વિષ્ણુપ્રસાદત્રાવેદી. શ્રીવિષ્ણુપ્રસાદભાઈનુંમુખ્યકાર્યવત્સલઅધ્યાપકનુંઅનેઉદારરુચિવિવેચકનુંરહ્યું. એમનેહાથેઘડાઈનેઅનેકતેજસ્વીઅભ્યાસીઓબહારઆવ્યા. તેઓએકઉત્તમગદ્યકારછે, સમાજકલ્યાણપથેવળેએઅંગેચિંતનકરનારએકઉમદાસંસ્કારપુરુષછે. આચાર્યઆનંદશંકરધ્રુવેવિદ્યાઅનેજ્ઞાનનીઉપાસનાવિશેએકવારવાતવાતમાંઉદ્ગારકરેલો : ‘જેદેવસ્થાપ્યાતેસ્થાપ્યા.’ શ્રીવિષ્ણુપ્રસાદભાઈનાજીવનકાર્યઉપરનજરફરીવળતાંનીસાથેએમંત્રાનોમર્મસાક્ષાતઅનુભવ્યાનીલાગણીથાયછે. સાહિત્યનેદેવનેસ્થાનેસ્થાપીનેએનેએમણેસારુંજીવનનિવેદિતકર્યુંછે.

શારદાબહેનઅનેસુમન્તમહેતા

શ્રીશારદાબહેનઅનેડૉ. સુમન્તમહેતાનાસ્નેહ-સૌહાર્દઅનેસેવાભર્યાદાંપત્યજીવનનેપચાસવરસથયાં. આબન્નેજણાંમળીનેઆપણાજીવનમાંએકવિશિષ્ટસંસ્થારૂપેવિરાજેછે. પ્રજાજીવનનીકૂચમાંએમણેકદમમિલાવ્યાંછેઅનેઆજેવૃદ્ધાવસ્થામાંપણપ્રાગતિકબળોનીઆગળએહશે, પાછળનહીં. સૌથીઆકર્ષકવસ્તુઆવાનપ્રસ્થછતાંકાર્યરતદંપતીવિશેએછેકેવરસમાંએકાદવારતોતેઓઉત્તરગુજરાતનાપાટણવાડિયા, દક્ષિણગુજરાતનાકોળીઓકેકોઈએવાપછાતજનસમૂહવચ્ચેજઈનેવસવાનાંજઅનેગ્રામપ્રજાનાપ્રત્યક્ષપરિચયમાંઆવીનેપોતાનીસુવાસફેલાવવાનાં. વડોદરામાંશ્રીશારદાબહેનનોહીરકમહોત્સવઊજવવાનોવિચારથયોત્યારેજેદૃઢતાભર્યાસૌજન્યથીએમણેએમાંડીવળાવ્યોહતો, તેસૌપ્રજાસેવકોએધડોલેવાયોગ્યછે. એમનેવિશેગાંધીજીએઉચ્ચારેલાશબ્દોનુંસ્મરણકરીશુંકે, શારદાબહેનતોપેટેજનમલેવાજેવાંછે.

શ્રીધરમ. જોશી

‘એસેમ’(એસ. એમ. જોશી)એનાનપણથીદેશનાપાયાનાપ્રશ્નાોસાથેનિરંતરકામપાડ્યુંછે. નથીપોતેજંપ્યા, નથીબીજાઓનેજંપવાદીધા. સમાજનેગળાટૂંપાસમીદરેકપ્રકારનીબુવાશાઈનોનાનીવયથીસામનોકરનારજોતજોતાંમાંરાષ્ટ્રીયસેવાદળ, સમાજવાદીચળવળ, બેતાળીસનીભૂગર્ભપ્રવૃત્તિ, સંયુક્તમહારાષ્ટ્રઆંદોલન, કામદારપ્રવૃત્તિવગેરેમાંગૂંથાઈજાયછે. મોટીઘટનાબનતીહોયઅનેએક્ષણેનિર્ણયાત્મકપગલુંભરવુંજપડેએવોતકાજોહોય, ત્યારેઆંખનાપલકારાજેટલોસમયપણગુમાવ્યાવગરજેઝંપલાવેએનુંનામએસેમ. એસંઘર્ષનામાણસછે, પણસંઘર્ષનાભારેમાંભારેવાવંટોળવચ્ચેપણએમનુંચિત્તહિતકરનિર્ણયપરઆવીનેઠરેછે. અત્યંતઊર્જસ્વીકર્મઠતાઅનેસતતઉજ્જ્વળવ્યવહારશુદ્ધિ, એએમનાનેતૃત્વનીલાક્ષણિકતાછે.

સરોજિનીનાયડુ

તેમણેપોતાનીબધીશક્તિઓસ્વાતંત્ર્યયુદ્ધમાંસમર્પીહતી. ૧૯૩૦માંધારાસણાતરફકૂચકરવાજતાંગાંધીજીનેસરકારેપકડીલીધા, તેપછીત્યાંપહોંચીજઈ, પોલીસેરોકતાં, અગરોસામેએકપલાંઠીએકલાકોઉપરાંતએબેસીરહ્યાંહતાં, તેકદાચસરોજિનીદેવીનુંસૌથીમહાનકાવ્યલેખાશે. પણરાજકીયસેવાઓપાછળએમનીનમણીકાવ્યસૃષ્ટિઢંકાઈગઈછે.

સુખલાલસંઘવી

પંડિતસુખલાલજીદેશનાગણ્યાગાંઠયાવિદ્વાનોમાંનાએકછે. પંડિતજીએસોળવરસનીવયેશીતળામાંઆંખોગુમાવીતેપછીશાસ્ત્રાભ્યાસનોઆરંભકરી, કાશીજઈવરસોસુધીવિદ્યોપાસનાકરીનેતત્ત્વદર્શનનીઆંખમેળવી. ગુજરાતવિદ્યાપીઠઅનેબનારસહિંદુયુનિવર્સિટીમાંએમણેસંશોધન-અધ્યાપન-કાર્યકર્યુંઅનેદેશનાનેવિદેશનાધુરંધરવિદ્વાનોનાઆદરપાત્રાબન્યા. પંડિતજીમૌલિકવિચારકહતાઅનેજેટલુંચોખ્ખુંજોતાએટલુંજચોખ્ખુંકહેતા. એમનીદૃષ્ટિબહુવ્યાપકહતી. બહુજનસમાજનાજનહીં, પૃથ્વીપરજિવાતાતમામજીવનનીરેખાએરેખામાંએમનેરસ. તેજોહીનલોકમાંસમધારણબુદ્ધિથીપ્રકાશમયજીવનતેઓજીવતાએજીવનરસનેપ્રતાપે. ગુજરાતયુનિવર્સિટીસ્થપાઈ. એણેપ્રથમપહેલીડી.લિટ.નીમાનાર્હપદવીરીતસરઅંગ્રેજીનહીંભણેલાપંડિતજીનેઆપવાનુંઠરાવ્યું. એપદવીસ્વીકારતાંએમણેએકસ્પષ્ટવચનકહ્યું : મોટાંમોટાંમકાનોચણો, એયુનિવર્સિટીનકહેવાય. આવાવિદ્યાનિધિઓનુંસૌથીમોટુંઅભિવાદનતોપ્રજાએમનેયોગ્યશિષ્યોપૂરાપાડીનેકરીશકે.

સૈયદઅબૂઝફરનદવી

અબૂઝફરનદવીનુંવતનબિહારમાંહતું. મૌલાનાઅબુલકલામઆઝાદેગાંધીજીનેએમનીભલામણકરતાં૧૯૨૧માંએઓગુજરાતવિદ્યાપીઠમાંજોડાયાહતા, ત્યારથીગુજરાતસાથેનોએમનોસંબંધ. એમનીમુખ્યસેવાગુજરાતનાઇતિહાસઅંગેછે. મૂળઅરબી-ફારસીમાંપડેલીગુજરાતવિષયકઇતિહાસસામગ્રીનોલાભલેવાનુંએમનીદ્વારાશક્યબન્યું. ફારસીકવિઓ — ઉમરખય્યામ, હાફિઝ, શિરાઝીઆદિ — ઉપરનાએમનાલેખોમાંએકઉચ્ચપ્રતિનાસાક્ષરરૂપેતેઓપ્રતીતથાયછે. ધર્મનીબાબતમાંતેએકસાચાશ્રદ્ધાળુહતા. રાષ્ટ્રીયવિચારસરણીનેસતતજીવનમાંએમણેઅપનાવીહતી. એમનાસંપર્કમાંઆવનારનેઊંચીખાનદાનીનોપરિચયથયાવિનારહેતોનહિ. ગુજરાતમાંઅરબી-ફારસી-ઉર્દૂનાઅભ્યાસનીપરિપાટીસૈકાઓથીચાલીઆવેછે; તેમજબૂતથવીજોઈએતેનેબદલેક્ષીણથઈરહીહતીએવેવખતેનદવીસાહેબેપોતાનાસંસ્કાર-ખમીરથીએનેટકાવી.

સૌમ્યેન્દ્રનાથટાગોર

રવીન્દ્રનાથનાસૌથીમોટાભાઈદ્વિજેન્દ્રનાથ(‘બડોદાદા’)નાપુત્રાસુધીન્દ્રનાથનાપુત્રાસૌમ્યેન્દ્રનાથ. ગાંધીજીનેપહેલીવારસાંભળ્યાતેનોતેમનાઉપરખૂબપ્રભાવપડયો — પાછળથીટ્રોટ્સ્કીનેસાંભળતાંએવોઅનુભવફરીએમનેથયોહતો. પ્રખરગાંધીવાદીતરીકેકારકિર્દીશરૂકરી, પણપછીસામ્યવાદતરફવળ્યા. ૧૯૨૮માંએવિદેશગયા. કોમ્યુનિસ્ટઇન્ટરનેશનલનીવિશ્વ-મહાસભામાંતેઓભારતીયપ્રતિનિધિહતા. અઠ્ઠાવીસવરસનીઉંમરેઆમહાસભામાંએમણેસ્તાલિનવાદનેકદરૂપીઅમાનુષીવિચારણાતરીકેપિછાણીલીધોઅનેજીવનભરનાએનાકટ્ટરવિરોધીબન્યા. ૧૯૩૪માંતેઓહિંદપાછાફર્યાઅનેરાજકારણમાંઝંપલાવ્યું. એમણે‘કોમ્યુનિસ્ટલીગઑફઇન્ડિયા’ શરૂકરેલું, તેમાંથી૧૯૪૨માં‘રેવોલ્યુશનરીકોમ્યુનિસ્ટપાર્ટી’ બની. બીજાવિશ્વયુદ્ધનેતેઓએશાહીવાદીયુદ્ધતરીકેઓળખાવ્યું; એનેલોક્યુદ્ધલેખતાસામ્યવાદીઓથીતેઓજુદાપડ્યા. સૌમ્યેન્દ્રનાથપોતાનેસાચાસામ્યવાદીમાનતા. ૧૯૪૨માંબ્રિટિશઅમલનીચેહિંદસંરક્ષણધારાનીચેપકડાનારાએપહેલાહતા, તોસ્વતંત્રાભારતમાંપણએનીનીચેપકડાવામાંએપહેલાહતા — દેશનાભાગલાજેરીતેકૉંગ્રેસેસ્વીકાર્યાતેનીઉગ્રટીકાકરવાનાગુનાબદલ. જીવનનાંછેલ્લાંવીસેકવર્ષએમણેસાંસ્કૃતિકકાર્યમાંવધુધ્યાનઆપ્યું. સૌમ્યેન્દ્રનાથેઅવારનવારકવિતાલખીછે. રશિયન, જર્મનઅનેઈટાલિયનમાંથીએમણેબંગાળીમાંકાવ્યાનુવાદોઆપ્યાછે. ત્રાણક્રાંતિપ્રિયસાહિત્યિકોબાર્બુજ, ગોર્કી, રોમાંરોલાંનાપ્રત્યક્ષપરિચયપરથી‘ત્રાયી’ પુસ્તકઆપ્યુંછે. કદાચસૌથીમહત્ત્વનુંઅનેએમનાસમગ્રવ્યક્તિત્વનીશક્તિઓનોખ્યાલઆપેએવુંપુસ્તકછે‘યાત્રા’, એમનીઆત્મકથા. સાહિત્ય, સંગીત, કલા, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થકારણ, રાજકારણ, બધાંક્ષેત્રોમાંએમનોઅકુતોભયસંસારહતો. બધાંમાંએમનીવાગ્ધારાઅનેલેખિનીઆશ્ચર્યકારકરીતેપ્રભાવશાળીનીવડતાં. પણપ્રત્યક્ષપરિણામો? અનેક્રાંતિકારીતરીકેસિદ્ધિ? સૌમ્યેન્દ્રનાથજેવાનીજિંદગીએવ્યાવહારિકપરિણામોનાંકાટલાંથીમાપવાનીનહોય. એવાઓનીહસ્તીએજસિદ્ધિછે. દુનિયામાંસફળતાનાશહીદોનોતોટોનથી, કહેવાતીનાનીમોટીસફળતામાટેમાણસોજિંદગીજેવીજિંદગીનેજાકારોદઈદેતાહોયછે, ખાલીખમથઈજતાહોયછે. પણકેટલાકવિરલમાણસોનિષ્ફળતાઓનેવધાવતાંથાકતાનથી : આવો, આવો, તમામનિષ્ફળતાઓ! મારાસિવાયતમારોભાવપૂછશેકોણ? એવાઓનીવિભુનિષ્ફળતામનુષ્યજીવનનીપતાકાસમીહોયછે, જીવવું — સચ્ચાઈથીજીવવુંએનોમહિમાપ્રગટકરનારીહોયછે. ધર્મ — ખાસકરીનેસંપ્રદાયોઅનેએનીઆળપંપાળસાથેતોએમનેકશોસંબંધનમળે. પણસૌમ્યેન્દ્રનાથઅધ્યાત્મનામાણસહતા. મનેકહેતાહતાકેરવીન્દ્રનાથના‘શાંતિનિકેતન’ — પ્રવચનસંગ્રહોછેતેધર્મનાતત્ત્વસમાનછે.

હરિપ્રસાદવ્ર. દેસાઈ

ડૉ. હરિપ્રસાદદેસાઈઅમદાવાદનાજીવનનાતારેતારસાથેગૂંથાયેલાહતા. એટલુંજનહિ, પણસમગ્રગુજરાતનાસાંસ્કારિકઅનેરાજકીયજીવનમાંપાંત્રીસવરસથીઓતપ્રોતરહેતાહતા. એમનાખુશનુમાસ્વભાવથીઅનેસેવાપ્રિયજીવનથીએગુજરાતનાબહોળાજનસમૂહોમાંપ્રિયથઈપડ્યાહતા. સર્વથાગુણદર્શીરહેવું, એએમનાજીવનનીચાવીહતી. દિવસનાઅમુકકલાકોમાંથીઆજીવિકામેળવીલઈબાકીનોસમયઆત્મવિકાસઅનેસમાજસેવામાંઆપવાનીવૃત્તિનેલીધેડૉક્ટરીનેએમણેધીકતાધંધાતરીકેકદીજખીલવીનહતી. પ્રકૃતિસૌંદર્યઅનેકળાનોઆનંદલૂંટવાએહંમેશાંઉત્સુકરહેતા. અમદાવાદકૉંગ્રેસઅધિવેશનવખતેફૂલોનાશણગારમાટેગાંધીજીસાથેઝઘડીનેબેહજારરૂપિયાનાખર્ચનીપરવાનગીએમણેમેળવીહતી. અનેફૂલોપ્રત્યેનોઆપ્રેમએમણેઅમદાવાદનીપોળેપોળેઅનેચાલીએચાલીએથીકચરોદૂરકરવામથીનેદીપાવ્યોહતો. એમનાજીવનમાંએકજાતનીસ્થિરપ્રસન્નતાનાંદર્શનથતાં. જેનાથીલોકોઉદ્વેગનપામેઅનેજેલોકોથીઉદ્વેગનપામે, એવાસરળહૃદયીસજ્જનનુંએમનુંજીવનહતું. [‘હૃદયમાંપડેલીછબીઓ’, ‘ઇસામુશીદા...’ તથા‘સમસંવેદન’ પુસ્તકો]