સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બધી જ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી,
મૃદમિલન મ્હોમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.